પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧૩
મનહર કાવ્ય.

મનહર કાવ્ય. નિજ ઇચ્છાથી ત્રિગુણાત્મકના, ત્રણ ભેદ કપાય; સત્વથી થાય. માત્ર જણાય; તમથી ભૂત રૌથી ઇંદ્રિ, દેવ તેથી યાદ લેાકની રચના, માયા અજ્ઞાને સાચી કરી જાણે, તેથી સત્ય ન થાય, પૃથિવી એક સકલ ઘટ માંહે, જલ પણ એક ગણાય; તેજ પવન આકાશ એક છે, ભિન્ન ાતિ ન જણાય. મૈત્ર સકલતા એક દેવતા, જગત વિદિત રવિરાય; શ્રવણુતા દિગપાળ, ત્વચા ને વાયુ દેવ કહેવાય. રસના વરૂણ ધ્રાણુના, અશ્વનીતનય પુરાણે ગાય; વાચાતા અગ્નિ, કર કેરા અધિપતિ કેંદ્ર ગણાય. વિષ્ણુ દેવ ચરણુંકરા, બુકેરા યમ કહેવાય; ઉપસ્થકેરા અ અ ૩ અ અ ૫ અ ર અ ગણામે, પ્રજાતણા જે રાય. દેહભેદ અગણિત દેખાતાં, ભૂત ભેદ ન ગણાય; ઇન્દ્રિભેદ અનત થયાથી, ધ્રુવ ભેદ ન થપાય અ . હ્યુમ જડ ભેદ અનંત જણાતાં, ચૈતન ભિન્ન ન થાય; માયા માટે સંકળ જડ વસ્તુ, શ્વેતાં જોતાં જાય. દેશ માલ વસ્તુ ભેદેથી, જડ વિકારી ભેદાય; અવિકારી ચૈતન ધનવ્યાપક, સાક્ષીરૂપ સદાય. માયા અસતકાલયમાંડુ, અનિચ્ય કહેવાય; તે વડીયે આ જગત જણાય, તે સત કયાંથી થાય. ભાષાકૃત દેહાર્દિક માંહે, હું માની ભરમાય; લેાભ તણી લેહેરામાં પડીયા, ગાલ ગળકાં ખાય. ભારાં ભાત તાતારા સુત, મારૂં કુટુંબ કહેવાય; હું કરમી હું સહુને પાળુ, હેવ એ કાંહાં જાય. મારૂ ઘર દેટલત પશુ ભારાં, ઘેાડાં ભેશા ગાય; એણી પર દેહાકૃતી સબંધે, અન્ય અન્ય ધાય હું શૂ હું પાંડિત પૂર, મારૂ વેણુ મનાય; હું વેપારી દાતા ભારી, હું સમ કાઇ ન થાય. હું રાજા સહુ રાન્ન છતું, મારૂ' રાજ જમાય; મેટાદેવ મંત્ર હુ” સાધુ, સહુ ભારે વશ થાય. CO $ 19 ૦ ૧ અ ર ૧૧ અ ૧૨ ૦ ૧૩ ૦ ૧૪ અ ૧૫ અ ૧૬