પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૧૭
મનહર કાવ્ય.

મનહર કાવ્ય. નીચેા થઈ પાયે નમે, બહુ નાચે બહુ ગાય; આંખે વીચે પ્રેમથી, મન માર્ગે ન ધરાય. કામ ક્રોધ ઉમા અભિત, ધન માટે બહુ ધાય; ચોરી ગાડી કપટ છલ, જ્યમ સ્રમ કરીને કમાય. મન જાણું કહેવાથકી, પાપ થાય છે નાશ; પદ્મ મૂલ સરી પડ્યાં, રૂધ્યુ હૃધ્યાકાશ. પાપતાં તેા મૂલ છે, કામાદિક મન મેલ; ત્યાંસુધી નહીં સાંભળે, દેવ ગણે છે ફેલ. પાપ ટાળવા ચાહું તા, કામાદિકને ટાળ; સત્ય દયા સàાપની, આડી કરની પાળ. કંપી 19 નિમેળ થઈ હરિ ભજન કર, રાખી દદ્ધવિશ્વાસ; કપટી કપટી મનહર સઘ મૂકાવશે, કાપી પાતક પાશ. કંપટી ‘ ૫૮ સુ મૂરખ પાપ ટાળવા, વીણે વમળ્યાં શેડ. કાશીમાં પટ્ માસ જઇ, રહેવા રાખે કેડ, નિહ્ જપુ નાહે ગમતી, સેવે શ્રીરોડ, ભવ ખાધે ભટક્યા કરે,અડસથ તીરથ નાહાય; પગલે પગલે પાપને, અધિક ઉમેરેા થાય. ગામય માટી લેપ, માધવા બહુ નાહાય; ચડચડ ખેલે ચાંખડી, કડકડ જાડાં થાય. પંચાગ્નિસાધન કરે, ઉલટી વચા દઝાય; ધૂમ્રપાન તપ આદરે, મુખમાં ધૂમ ભરાય. કૃષ્ણાદિક બહુ વ્રત કરે, તેથી તન મૂકાય; લાલચ ધારા ચાલતી, તે પલ નવ મૂકાય. દેવ વિવિધ વિધિ વીનવે, પૂજા કરે અખંડ, દશે આંગળાં દાંત ઇ, પાય પડે જ્યમ દંડ, એણુપર થાયે અતિ બા, ન લહે પાતક મૂળ; ખીલે! ડાંભે કલમ મટે, અશ્વ ઉદરનુ' શ્ય.

  • પટી ચ

કપટી ૭૧૭ ટેક. મૂરખ ભરખ ૧ મૂરખ y મૂરખ ૨ મૂરખ ૫ ૪ મૂરખ ' મૂરખ G