પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮
નરસિંહ મેહેતો.

૪૮ નરસિંહ મહેતા. ભગત મહીમા કશે ભાગવતમાં રહ્યા, પુરાણગીતા સુણી વેદ વાણી; વિષ્ણુના ભગત તે અમલ હાયે સદા, સંગ કીધે શુદ્ધ થાય પ્રાણી. ૬િ૦ ૬ ભવનાં કારજ કૃષ્ણ બેઠા કરે, કષ્ટ પડે ત્યાંહાં આવે ધાય; અષ્ટ મહા સિદ્ધ તે ઘેર બેઠા ભરે,ભવતાભયથી એમ અભય થાય. દિ૦ ૬૬ મદન મેહેતા વડનગર માંહે વસે, વજીર છે રાયના સુણા રે વાત; પુત્રિ તેની ઘણી રતન છે સુંદર, તેને વિવાહતણી ઝાઝી ખાંત. દિ ૬૭ જોગ કન્યા, વર દ્રષ્ટીમાં બેસીયા, શ્રીફ્ળ આપીશુ આજે તમને મેહેતાજી હા ભણે આજ દિન શુભ ધર્ણા,મૂખ મીઠુ કરાવેનીઅમને દિ ૧૮ સુણી ગદ ગદ કંઠે થયે। નરસહીયે', બાળ્યુ વચન જે દીધુ' રામા; ઘર બેઠે જોની વરનાં ભાગાં કરે, પૂરશે કાડ તે વચન શાખા દિ૦૬૯ પ૬ ૧૨ સુ મેહેતાજી કહે સુણે - તમે દિક્ષિત, હા ભણુવી k કાંઈ નથી રે કામ; રૂડા ખરચે દામ. મે છ લક્ષ્મીનાથ ગાજે; અમે છું રક ને રાયજી છે તમા, વિવાહ દીસે તેની મુને લવ લેશ ચિ’તા નથી, જેને માથે આવે અવસર અવસર નહીં ચૂકશે, કારજ કરશે પેાતાની લાજે. મે ૭૧ હા ભણ્યા મેહેતાછ તેજ વેળા તહાં, મનમાં હરખ પામ્યાંછે મેહેતી; પહેનાતુ’ પગરણુ કારમુ' આવીયુ, જો તે ઇચ્છા હરી એમ કેહેતી. મે ૭૨ તેડવુ કુટુંબને જાન સહુ બહુ, આવી મળીયુ' સહુ ટાળેટાળી; તેલ ફુલેલને અતરનાં છાંટણાં, કેશરકુંભ રહ્યાં છે ? ધેાળી, મે ૭૩ શ્રીફ્ળ લઇને આપ્યું છે કે હાથમાં, માનનીઓ મગળ રે ગાય. વાજે વાજિંત્ર ને રગ ઝામ્યા ઘણુ', હરી જનને મન હરખ થાય. મે ૭૪ વજ્ર આસન કી મેહેતાજીએ, અમને મેટા તમે આજ કા; નરસહીયા મનમાં હરખ પામી રહ્યા, કેળ પાન વેહુચીને દીધાં, મૈ૦૭૫ ૫ ૧૩૩. શીખ ભાગી તવ દિક્ષિતજી વળ્યા, વડનગરમાં જઇને પારુાચ્યા માન મેહેતાને દીધી વધામણી, નાગરી નાતમાં થયા સમાતા. શી૦ ૭૬ પુછે મેહુતાજી મેડૂતી મળી જીવનમાં, કાહેાચ્છદિક્ષિત વરનું શુ' નામ; માત પિતા કુટુંબ વરછતણુ', કેજો જથાથ કેવુ ધામ, શી૦ ૭૭