પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨૬
મનોહર સ્વામિ..

૭૨ મનહર સ્વામિ. સાધુ તે જે અહિ'સા ધર્મરે, સત્ય નિત્ય પાશેરે; ચૌદ લોક વિષે ચૈતન ધન રૂપરે, એકલું નિાળેરે. ખીજા 'દીયાની વૃત્તિ પરોવાયરે, માણસની વાંસેð; જેમ તેમ સમજાવી બધે તરૅ, પથતણે પાશેરે, દશ પંક્રિયા જીતે તે યતી જાણ્યરે, શાસ્ત્ર પરમાણે; ધરે ધ્યાન નિજ રૂપનું અખડરે, અન્ય નવ જાણેરે. વિકલ ઇક્રિયેશકરીતે તાલમેશ્વરે, વખાણુ લઇ ખેસેરે; જેમ જેમ રીઝે લોક ફાવે દાવરે, ત્યમ યમ અહ્યા પેસેરે. સત્ય બ્રહ્મશુ અભેદ જેને સંગરે, તે જન સત સગારે; અસત જડ દુ:ખરૂપ જગત વિષય તા, સક્રયે અસગારે. બીજા અનુને રીઝાવવાના દાવરે, નિત્ય નવા ધારેરે, સતસ’ગી જૂઠ નામ, અસત પૂતલાંની સંગત વધારેરે. વિષ્ણુ વ્યાપક જાણે તે જનરે, વૈષ્ણુવ સાચાર; કામ ક્રિકર રસ ગાન તાન મગ્ન રહે, ભાગ સંગ રાચારે. સચ્ચિદાનંદ બ્રહ્મ વિષે મરે, સંત રહે શૂરારે; અન્ય પક્ષા કાલપાશ વિષય મૂઢરે, તરફડે જ્યમ પૂરારે, પદ્મ ૨૦ મુ શૅવેા કૃષ્ણજીતે વ્યાપક રૂપરે, સંત તણી રીતેરે; જાણી ચૈતનધન આનંદ બ્રહ્મરે, પૂરણ પ્રીતરે. સેવક સૈન્ય સેવારૂપીયુ" નિરમાલ્મરે, તેને દૂર કીજે; કામ ક્રોધ રજ લેશ દેવ મંદિરમાં, રહેવા ન દીજેરે. પૂજા કીજીયે અખંડ ધ્યાન રૂપ જ્ઞાત દીપ અજવાળીરે; કીજે નાથમાં સમર્પણુ જગ સરૈ, આપેાપાને ટાળીરે. એક ધ્યેય શેષ ચૈતન ધન અન્ય શૈષ રેશ નવ જાણેારે; કરા અવિચલ વૃત્તિ દિન રેણુ, નિજાનદ મેજ માારે. ગદી દે« રૂપ જન અન્ય દેવ જડ વસ્તુને ઠરાવે; કાચ કીડીયાં વગેરે નુા ઢાઢર, પાકલ બનાવેરે. એવા મૂરખાની વાત મનમાંહિરે, પેસવા નરોર, સચ્ચિદાનંદ બ્રહ્મરૂપ કૃષ્ણુ જાણી, જગતમાં રહેજોરે. ૩

પ { 19 L ૧૦ ર ૪