પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫૦
મનોહર સ્વામિ..

૭૫૦ મનાહર સ્વામિ. ૫ + સવાર. અ. t હિંસા મૂકી દયા મન રાખવી, કામાદિકનેરે જાણી તજવા અસાર. અ ગુરુદેવની ભક્તિ ન ચૂકવી, લેવે સઘળેરે વ્યાપક સાર. અ જે છે કરતા ભરત વિશ્વના, ચૈતનલનરે જેની શક્તિ અપાર. અ સર્વે કાળે તે સધળે જાગતે, જગસાક્ષીરે ફૂલના દાતાર. અ સ્વામિ બ્રહ્માદિક સર્વે દેવના, તેના પાળકરે હર્ સરજહાર. અ બુદ્ધિ આદિ પ્રકાશક સર્વદા, જે વડીયેરે કરે સહુ નિજકાર. અ એવા પ્રભુજીને જાણી પ્રેમશુ', નિત્યે ભજીયેરે કરી મન એક તાર. અ રવિ દેવળ કલ્પિત નાથનું, ત્યાં નમીયેરે જ્યારે થાય વાયુ તેજ જલાદિક દેવતા, જગને છેરે જે મદદ કરનાર; અ૦ તેને જાણો તે દેવળ નાથનાં, મા ચિદ્ધનરે પ્રકાશ કરનાર. અ એમ સઘળે તે સાક્ષી નાથના, નિજ ગુરુથીરે સમો વિસ્તાર; અ નમા જ્યાં ત્યાં તમો નાથને, જાણી સલળેરે એના ઝળકાર, અ૦૧૦ નિયે નામ જા નિજ નાથનું, એ છે સધળેરે સર્વે સુણુનાર; અ મનમાં ન ધરા જડવાસના, જેથી પામેારે ચિહ્નન ભંડાર. અ૦ ૧૧ આસન વાળીને બેસા એકાંતમાં, ચિદ્ધનનારે થા ચિતવનાર, અ ખાલી કાળ ગમાવે ન બૂટમાં, વળી પાછારે કરો બટમાં પેસાર, અ ૧૨ નિજ રૂપ ન ખાહેર ખાળીયે, જેના ઘટમાંરે છે પ્રગટ ચમકાર. અ તજી ભેદ અભેદમાં ઝીલીધે, જડને જાણીરે ભાષાના પરિવાર અ ૧૩ દે તે છે માયા અણુછતી, બાકી ન રહેરે મૂડી એક છાર, માટે રાખીયે ચિહ્નન એકલા, મનમાંથીરે કાહુડી કૂડે ગુમાર. અ૦ ૧૪ સચ્ચિદાનંદ બ્રહ્મ તે ભેટોા, જો ગળશેરે મન મતિ અહંકાર અ પદ પ શ્રીકૃષ્ણ પ્રગઢિયા હૃદયમાં, ખાજે એવણુરે નહી એલહાર; આનંદ આવ આજના. 19 ૧ આપે આપ સ્વરૂપને ઓળખ્યુ, શ્રુતિ કહેછેરે જે પરાને પાર. આ. જેથી શ્રવણુ સુણે સ્પી ત્વચા, દેખે ચક્ષુરે રસના લે સ્વાદ; આ. શ્રાણુ ગંધ જાણે ક્રમે પ્રક્રિયા, કરે કારજરે ઉડે પ્રાણુથી નાદ. કરે મન સકલ્પ બુદ્ધિ લહે, ચિત્ત ધારેરે અર્હતા અને ફાર ફરે વળાં, ભમતારે સ્મૃતિનું દાતાર; આ. ઉપાડે ભાર. આ. કે ૨