પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૫૬
મનોહર સ્વામિ..

૭૫૬ મનોહર સ્વામિ. તકે ચેરી ને જારી ખળતા લબાડીરે; ખુન દા આજી ક્રદિગી ને ચાડીરે, રાખીએ સતેષ દયા ક્ષમા સત્ય ધારીરે, શમ ને આર્જવ દમ વૃત્તિ ખરી પ્યારીરે, તછયે ભીખારી પ્રેતે કુમતિ સંગરે; રાખીયે ચૈતનધન ચૈતનને રંગરે. જગતપર રાજે અનંત અપારરે; અા ઊધ્ધ મધ્ય સદા શુદ્ર નિરાધારરે. જે અષાણિપાદ હે ગતી કરનાર; આંખ્યા કાના વિના દેખે સુણે ઠાઠારરે, બુદ્ધિ ચિત્ત વાણા સર્વે જાણે ને સભારેરે; અખંડ જ્ઞાન છે. જેનું કદી નવિસારેરે. એને કા ન જાણી શકે સહુને એ જાણુ; નિત્ય જગદાદિ રાજે પુરૂષપુરાણુરે. ભક્તની સહાય કરે આપે લે ઉદ્દારીરે; શુભ ગુણ આપે પ્રભુ કામનાને વારીરે, સનમુખ થાતાં તે પાતાના કરી થાપેરે; કોટી કોટી ભ્રવતણાં પાતિકને કાપે. ફાટી અપરાધ હર ક્ષમા કરી તારેરે; શરણે આવ્યા જે તેને કદી ન વિસારેરે, ઉરમાં પ્રકાશ કરે પેાતે નિજ રૂપરે; સદ્ગુરુ રૂપે આપે મેધ તે અનૂપરે. સાધતાં સાહેતા કરી સંધ સિદ્ધિ આપેરે; સ્વરૂપ પમાડી મૂલ અવિદ્યાને કાપેરે. જગમાં જીવતાં સુધી બહુ સુખ રાશરે. આપે નાવે રાગ શાક દુ:ખ કદી પાસરે. સધારભ સિદ્ધ કરી શુભ કુળ આપેરે; જડ બુદ્ધિ હાથા તેડે ડરે તેને તાપે. એવા પ્રભુજીને નવ ભૂલીધે લગાર; આન ઉમંગે રહીયે ભજન મુઝારરે. ૧૫ ૨૦ 3 ૨૩ ૨૫ ૨૬ ૩૮ ૩૦ ફી ૩૨ st