પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨
નરસિંહ મેહેતો.

નરસિંહ મહેતા. યદ ૧૯ સુ’ રાખ વિશ્વાસ તુ`મન વિષેતારૂણી, જો' દુવારીકાં શ્રી કૃષ્ણુ પાસે; શીખ મુજને દાય. ચાલવા સજ્જ થયા, માહરે મન આનંદ થાશે. રા. ૧૧૭ ધન્ય તે ભાગ્ય જે ધાઇ ભેટે જ, રાયરણછોડતે શીશ નામી; દુર્લભ ભગતને સુલબ થઇ મળ્યા, વાંછિત ફળ દીયા અંતરજામી, રા. ૧૧૮ ચાલતાં સનમુખ મુકતપુરી જહાં, પદૅપદેકીલમાશ કાઢિ નાહાસે; ગામતી સ્નાન જેણે કર્યુ પ્રેમશુ, યભતણા કિંકર સધળા નાહાસે. રા. ૧૧૯ ભાગ્ય મેટુ જોજો મૂરખાં માનવી, શ્રીકૃષ્ણધામ જાયેઅે ચાલી; પર જીવન મુક્ત તે થઇ રહે સર્વદા, હરીને ભજે પરપચ ટાળી. રા. ૧૨૦ દીઠું છે શીખર દેહેરાતણુ* દૂરથી, નરસહીંયાને મન આનદ વાધ્યા; નાહી શ્રી ગામતી નિરખવા શ્રીજદુપતિ,પૂરણ બ્રહ્મશુ પ્રેમ સાંધ્યા. ર. ૧૨૧ અ'તરજામીએ જાણી છે વારતા, આવીયા દાસ નિજ ભક્ત ચાલી; ઊઠીને ધાયા છે ભગતને ભેટવા, હાથ ઝાલી તેડયા મંદીર ચાલી.અ. ૧૨૨ પ્રેમ શુ' મૂજને પાટ પધરાવિયે, ગદગદ કંઠે હું અચરજ પામું; કનક આસન પર મુને બેસાડિયા, પાણોડી રહ્યા શીશ નામુ’. અ. ૧૨૩ હરિતણા ચરણની રેણુ મુસ્તફ ધકાણુ હું રંક રણુછેૉડ જોડે; ભક્તવત્સલ પ્રભૂ ભક્ત આધીન , ભક્તના પૂષા જે કાડ કાડૅ, આ ૧૨૪ રૂકમણી આદિમ ચરણ કમળે નમ્યા,શ્રીમુખથી એલીયાં મધુરી વાણી; અમ સરખું કાંધ્ર કારજ ઊંચરે, કેમ આવ્યા ક્રી પ્રેમ આણી, અ, ૧૨૫ દાસના પુત્રનું પણ આવીયું, વિવાહ કીધા વડનગર માંહે; આવી કાતરી નાતને નાહાતરી, દિવસ ઘેાડા રહ્યા જાવું ત્યાંઢું, અ. ૧૨૬ વચન આપ્યુ કઝુલાપતિ મૂજને, તે હરી અવસર આજ પાળે; લક્ષ્મીજી સહિત તહાં નાથ પધારીયે; દાસ નરસૈંયાની સાથે ચાલે, અ’ ૧૨૭ ૫૨૧ સુ મણી સાંભળદાસની વીનતી, મુખથી કહેા તેવું કામ કીજે; ભગતની ભીડમાં હું રે મુઝાઇ રહ્યા, જે કહેા તે અમેા શીશ લીજે, રૂ. ૧૮ અંતરજામિપ્રભુ સરવ તમા લડા, કામ કર્ધા ઘણાં સંત સાટે; ધાઇ ઊઠયા પરિય'કને પરહરી, ધ્રુવ પ્રહ્લાદ ગજરાજ માટે. રૂ. ૧૨૯