પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૭૨
ધીરો.

GST શ્રી. ઘણા દીને `ચાઉં ઘટમાં, સશય નિવારા નાથ; જો સશય મિટે નહિ મારા, હિર લાજે મૂકયેા હાથ; સાથ સારા શૈધ્યે રે, ધીરે બહુ ખાંટી ખાંટી. સિદ્ધાં. ૪ પદ્મ ૧૩ મુ

સુ'ણુ ચેલા ચારૂ રે, ભ્રમણાને પૂરી કરી; બ્રહ્મને ભેટે કેવારે, તેવાને કહુ ધ્યાને ધરી. સંસાર બધે બધાયે જાણે, જાણે મુક્તિ નાનવૐ; સમદૃષ્ટિને તૃષ્ણા ત્યાગી, વળિ વિષયાદિકથી લડે; ડે જઇ એવા રે, ફરે ન કાના ડરબ્બા જરી. સુંધ્યુ. ૧ દૃષ્ટાંતવર્ડ સિદ્ધાંત કહું સા, સુણા શિષ્ય મારા; જાખુવાત કયાં મનુષ્ય હતા, રછ હતા અવિધારા; ટેક. ધારા નવજાઇએ રે, કહું તને હરીફ્રી. સુબ્રુ. ૨ હનુમાનજી વાનર રૂપે, વ:૯મીક વાલ્મીક રૂખ; અસુર રૂપે વિભીષણ રાજા, શુકીએ જણ્યા મેટા શુક; 1 મુખ જેનું જોતાં રે, જ્ઞાની વડા જાણી હરિ. સુશુ. ૩ તાજીયાં પારાં નાની ગણાયાં, માને જેતે બ્રહ્મરાજ; અત્યજ આદિ પૂજાઇ ગયા ત્યાં, કે હે શુ વડાનું કાજ; રાજ ધીરા રીઝે રે, નવ જૂએ કીડી કરી. સુશુ, ૪ પદ્મ ૧૪ મુ મન મેવાસી, નગરીમાં રહા છે, પણ આખર તમારે મરવું છે; તિલ તિક્ તારે લક્ષ્મીની આગળ, લેખું કરવું છે, ટેક. તે શુ પરયું ને શું પત્યુ, અહીં આવી ઊંધે ઊંધુ' વાળ્યું; જડ બુદ્ધિ જીવ બાધુ ગાતર ખાળ્યુમન ૦ તારાં દર્શ દ્વાર જ્યારે બંધ થાશે, તારી વ્હારે તે વળતી કાણુ વાશે; તારે આકાશ અવની એક થાશે મન ખાની બકરી કસાઇઘેર આણી છે, તે તે પાણી પલની પરાણી છે; એવી તારા અલ્પ આયુષની એંધાણી છે–મન ૦ તારાં નીચાં કર્મ નિત્સ્યે નડશે, તુજ પાપી શારદે પેારાં પડશે; જમ્ કિંકરના લાતા જડરોમન ૧ ર 3 8