પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૮૦
હરી ભટ્ટ.

9. હરી ભટ. ગાતે પદ્મ ધારીરે, શંખ સારીગજી; પિતાંબર પહેર્યાંરે, શ્યામસું અગજી. દેખીને દેવકારે, આનંદ પામીજી; ભવેાભવ ગર્ભનીર, વેદના વામીજી. હાંકળી ધ ભરારે, જગાડયા સ્વામીજી; ઉઠો નાય મારારે, વેદના વામીજી. જાગ્યા વસુદેવજીરે, રીટા યાળ; ચતુર્ભુજ ચણ લાગ્યારે, તમાવી ભાલજી. જોડી કર ખાલીયા, સુણા વસુદેવજી; અમે કરવાને આવ્યા રે, તમારી સેવજી. વિષ્ણુ વિશ્વના કર્તારે. પ્રજા પ્રતિ પાળજી; અમે અવતાર લીધેારે, તમારૂ બાળજી. ધણાં સુખ મોરે, માંડી ધર્ સૂત્રજી; છઉં અમે રામકૃષ્ણરે, તમારા પૂછ. છ મારીયાંરે, છેર મૂરખ મામડે; મને તમે મેલી આવારે, ગેકુળ ગામડૅ. ચારશું; મારશું. આવ્યા પછીરે, સેવક જાગશે; જમના મારગ દેશે, ભાગળ ભાગશે. કરી; નંદની વારીએ, પુત્રી પ્રસન મને ત્યાં મૂકીનેરે, લાવજે એ દીકરી. જશોદા જાણતાં નથી રે, પુત્રી પ્રસવ થઇ; માટે તમે વેહેલા થઈને રે, પુત્રી લાલ્ અહીં. એભ ત્યાં શક્ષા કરીરે, હરી બાળક થયા; માયાને વિસ્તીરે, ખળાવસ્થા ભર્યા. માતાએ પુત્ર જાણી, દુઃખડાં વીસરી; હૃધ્યા સાથ ચાંપ્યારે, એ ભૂજ ભરી, લઈ પયપાન કરાવેરે, મુખડુ ોઇ હસે; વાસના પુત્રમાંરે, હરી વાસા વસે. ઉછરશુ’ ગેાકુલમાંહે, ગાવડી વર્ષ તે ખરમેરે, મામાને તમા ૪ ૮૧ <} (19 re te 220 ૧ ૩ ૯૫ ૨૭ 26