પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૯૦
બાપુ.

૭૮૦ આપ્યુ. ભાઈર હિંદુ તીરથ વ્રત કરિ કરિ શાક્રયા, મુસલમાન કરે શો; એ તીરથ વ્રત તારાં કરેલાં, વણુ સમજીને દોડીને ચડે સાજો રે; પ્રગટ દેવ હું તુજને બતાવુ, સદ્ગુરુને જઇને પૂજો સતનામ બાપુ એમ કરી કહે છે, મન માને તે ખરૂ કહેજોરે; ભાઈરે પઢે હું છું. ટેક ટેક રાખે તેને પત્ર પેહેલુ, સેઢુજે થાય તે ભજન સેહેલું. ટેક. કાશી દુવારકાં હું જઇ આવ્યા, એવુ લાક કહે છે રે ઘેલુ મેલું હતું. લુગડું ને મેં સ ધણી ચાળી, એ તે। બમણું થયુ છે મેલું રે. માળા ફેરવુ તે નહાયાના નીમ છે, દરશનની ટૅક ના મેલું; ખેલતાને તુ ભૂખે મારે છે, તારૂ કામ કેમ થાશે વેહેલુ રૈ. ટેક. એવી આછે દુનીયા તે અધી ગાય છે, ચાટે છે વાછરડું પેલું; તાંબા વાસણુ તે પીતળની મુરતી, ભાન ભુલી ગયા પેાતાનું કરેલું રે. ટેક. જની તપાસી જીવ મનમે, આ સર્વ આતમાનું કરેલું; બાપુ કહું વિચારી એજ નીજ નામ છે, સત્ ગુરુની સાથે જડેલુર ટેક પદ્મ ૭ મુ શાંતિ પમાડે તેને તે સંત કહીએ, તેના દાસનાદાસ થઇત રહીએરે. ટેક. વૈદ મળ્યા મળતીને,રાગ રહ્યા ઊભા,ત્યારે તેની તેગેાળીશીદ ખાઈએરે, શાં રાણાની ચાકરીમાં, ભૂખ રહી ઉભી;ત્યારે તેના તે પાઙ સીદ સહીએરે. શાં વિધાતું મૂળ ભણે,પુરૂં ન ભણાવે,ત્યારે પ’ડયાને ભાર સૌદ ખાઇએરે. શાં. કલ્પવૃક્ષ સેવે જ્યારેારિદ્ર ના જાય, ત્યારે તેના તે ગુણુ સીદ્દ ગાઇએરે, શાં લીધે વળાવે ને, લૂટવારે લાગ્યા, ત્યારે તેની તે સેાબત સીદ જઇએરે. શાં આપીબાંહેધરીને પછી માથુ વટાવે, એવી સંગત સીદ્દ કરીએરે. શાં આપુ કહે મારા ગુરુએ બતાવ્યું, તે તે લાગ્યું છે ભારે હ્રએરેં. શાં બાપુ ભગત સરવે રિદ્ધિ સિદ્ધિ તેને, એવા પુરુષને લહીએરે. શાં ૫૬ ૮ સુ પડિતે ખેલ બગાડયા, આ જીવતા । ડિતે ખેલ ખગાયે, ગુરુને દયા આવી માટે ફાડયા, આ જીવને તે પડિંતે ખેલ બગાડયેા. ટેક. ધર્મ અધર્મના એ મારગ કીધા, પાપ પુન્યના દીધા ધાખા; ભરવા અવતરવાની બીક તને બાપડા, મર્કટને ઘેર ઘેર તૈયા−ા, આ