પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦૫
વસંત પૂજા..

વસંત પૂજા. સુર ગુરુનાં પદ પ`કજ વદે, મધવાનું બંધ નાસે; શંભું સમાધિના ભગતે કરવા, મનસિજ મનમાં ભાસે. બ્રુસુ મનમાં સભારતાં મસિજ આવ્યા,સરપતિચર્ણ નિવાસે; કારણુ કાણુ સભા। કિંકર, આજ્ઞા દીજે દાસે, કુસુ શંભુ તપના ભગતે કરવા, સભા તુ આશે; શિવાનંદ પ્રભુના તપને ભાંજી, સાહે વસંત જપારો. કુસુ ૫૬ ૧૯ સુ ૮૦૫ સુરપતિ શીશને શીશ ચડાવી, ભત્તમદન મદમાતા; સગ વસંત સખાને લઇને, રસભર રંગે રાતેા. સુર કુંજ નિકુંજ મુકુલ બકુલ, ફૂલ્યાં વન વન ફૂલ; અલિકુલ સ`કુલ મુકુલ સરોવર, સારસ હંસ સમૂલ. સુર૦ લતા ગ્રહીતે દેઢુલી ઊભા, શિલાદિ નંદન કારે; મદન લીલા ગણુ સંગતે જોઇ, નાશ અંગુલીયે વારે. સુર ગિરિરાજકુમારી કુસુમાભરણે, પ્રેમે પૂર્ણ નિહાળે; શિવાનદ પ્રભૂ પ્રેમે નિરખી, અતિરો મનમાં મહાલે. સુર૦ પદ્મ ૨૦ મુ રસભર લેાચન મેચન ભવને, પ્રેમે પૂર્ણ નિહાળે; કુસુમાંજલિ શિવક૨ે આપી, નિરખે શિવ વાહાલે.રસ૦ મન્મથ મધવાના કામતે કાજે, પંચશર કર ઝાલે; શર કાદડ ચડાવી મેલ્યા, પ્રેયા પતંગ જમ કાળે. રસ ઉત્સગ મનને દેખી શભ્રૂજી, પોતે પૃષ્ટ નિહાળે; શિવાનં પ્રભૂ મન્મથ જોતાં, પ્રગટયા ધનજય ભાલે. રસ પદ ૨૧ સુ સન્મથ મંથન ત્રિપુર ગજન, કહે વસંત કુરગ; કુસુમાવલીસે નમી પદઅંબુજ, માગે અનગનું અગ. મન્મથ દીનવચન ઋતુરાજ સુની, શિવ થયે મન ઉભગ; મનસિજ નામ ધરું કરૂણાનિધી, તે કરે ભુવન ભંગ. મન્મથ ચારું જટાયર લટકટ શીશે, સેહત ભાલ ભૃગક; ત્રિલેાચન ગમેાહન શં, શિવાનંદ પ૬ ભૃગ, મથ