પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૩૦
રણછોડ ભક્ત..

૮૩૦ રણછોડ ભક્ત. નવલા સાથે તેહુ એને, નિત પ્રતે પરનારસ; જેને મળશે તેને કહેશે, તારાં કારજ સાર એ તારામાં ધૃર્ત વિદ્યા, ભુંડી તુજને ધૃતશે; પછી મેલશે પરહરી તે, દરદ તુજને ખૂંચશે. એ મળવાપે મરવું ભલુ', ` માનતે મારૂ' કહ્યું; રણછેાડ કહે રાધા ભણે, એનુ સર્વે લક્ષણ મે' લઘુ. પદ ૧૬ સુ રાધિકાનુ કહ્યું સાંભળી, પછી વીનતા વાણી વદે; રંગભીના રણછોડજીન, ધ્યાન છે મારે હૃદે. સારૂં નરસું ભાગ્ય પેાતાનૢ જીતવું કે હારવું; લખ્યા લેખ મટે નહીં, કાંઈ મન પેાતાન’ મારવું. તમે કહ્યું'તા રહું રાધા, (પણ) કુંજમાં મારું કામ છે; ત્યાં નહિં જઇએ સહિયર મારી, જહાં સુંદર શ્યામ છે. સખીનું કહ્યું સાંભળીને, પાછાં ખેલ્યાં સ્વામિની, તારા સમ જે તારે કાજે, કઠૂ' તુજને કામિની, રખેજાણે સામે મળતા, મારગડામાં મીઠડો; ધર તાવી ધેલાં કરશે, એવે મે તે દીડા, વશીકરણ છે વ્હાલાજીમાં, મુરલિમાં મનહૂં હરે; દ્રષ્ટ્રે દીઠું ધિરજ ન રહે, પછી કાંઇ કામણ કરે. જાણીએ ને કહિએ નહિ તે, દોષ અમને ઊપજે; તાણિને કહિએ તારુણી તા, સ્વારથ સરખ' તે ભજે. સખિ કહે એમાં શા સ્વાર્થ, તમે મને કહેતાં હશેા; રણછેડને સ્વામી રંગીલો, સદાય મારે મન વસ્યા. ૫૬ ૧૭ સુ રાધા કહે સખિ સાંભળે, આવે એકઠાં આપણ રહિએ; સુખદુખની હોય વારતા તે, એકએકની આગળ કહિએ. પાડ માનીશ તાહરી, આઇ કરી ગુજ કેમ વીસરે; આવ બેહેની આપ ધારણ, જીવ માહારા નીસરે. જો મન રાખેા માહેરૂ, જાણે દાન જીવત દીજીએ; સખી કહે શ આપશે, એક માજ માગી લીજીએ,