પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪૫
જશ વિજય

જશવિજય. પરીમહું મમતા પાયસ્થાન પશુ, “સુમતિ સદા દિલમે ધરા” એ દેશી. પરિગ્રહ મમતા પરિહા, પરિચયુ ધ્રુષનું મૂળ સલૂણે; પરિગ્રહ જે ધરે ધણુ, તસ તપ જપ પ્રતિકૂળ સલૂણૅ. પરિ. નવ પલટાયે રાશથી, ભાર્ગે કદીય ન હોય સલૂણે; પરિગ્રહ ગ્રહ છે અભિન, સઉને દુખ દિયે સાય સલૂણૅ, પરિ. પરિગ્રહ સદગુરુષતણે, ભવમાંડુ પડે જત સલૂણે; પાનપાત્ર જિમ સાયરૈ, ભારાક્રાંત અત્યંત સલૂણે, પરિ ગ્યાન ધ્યાન હય ગય વરે, તપ જપ શ્રુત પરિતત સલૂણે; છાંડે સમ પ્રભુતા લહે, મુનિષણ પરિગ્રહવ'ત સલૂણે, પરિ પરિગ્રહ ગ્રહ વસિ લિંગિયા, લેષ કુમતિ ર૪ શીશ સલૂણે; જિમ તિમ જગ લવતા કરે, ઉન્મત્ત હાય નિશ દીશ સલૂણે. પરિ તૃતી ન જીવ પરીગ્રહે, ઈંધણથી જિમ આગ્ય સલૂણે; તૃષ્ણા દાહ તે ઉપશમે, જળ સમ જ્ઞાન વૈરાગ્ય સલૂણે. પરિ. તૃપતિ સગરસુત થઇ નહી, ગાધનથી વિકણું સલૂણે; તિલક શેઠ વળિ ધાન્યથી, કનકે નંદ સુકર્ણ સલૂણે, પરિ અસંતુષ્ટ પરિગ્રહે ભયા, રખિયા ન છંદ નિરંદ સલૂણે; સુખી એક અપરીગ્રહી, સાધુ સુજશ સભર્ક સલૂણે, પરિ ફોધ પારસ્થાન હું છું. “રિષભનુ વંશ રચણાયરૂ” એ દેશી. ક્રોધ તે મેષ નિરોધ છે, ક્રોધ તે સમ ધાતી રે; ક્રોધ તે નરકનુ બારણુ’, ધ રિત પરિત પક્ષપાતી રે; પાપ થાનક છઠ્ઠું ક્રોધ ભુજંગનિ ૮૪૫ પાપ થાનક છઠ્ઠું પરિહરા, પરિહરા, મન ધરે ઉત્તમ ખેતી ; જાગૂળી, ઍહ કહી જયવંતી હૈ, પાપ પૂરવ કાર્ડિચર ગુણૅ, ભાવ્યો છે આતમ જેણે રે; ક્રોધ વિવશ હુતા દો. ધડી, હારે ફળ સવિતેણે રે. પાપ. અન્યને દાહે રે; પ્રથમ પ્રવાહે રે પાપ ખાળે તે આશ્રમ આપા, ભજના ક્રોષ કૃશાનુ સમાન છે, ટાળે