પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૮૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૫૦
જૈન કવિ..

'

૫૦ જૈન કવિ. કળા ખમાવે તે ધન્યધન્ય, ઉપશમ સાર કહું સામન. સાજન, નારદ નારી નિયચિત્ત, કળઢ ઉત્તેરે કરે ત્રણ નિત્ય; સાજન. સજન સુજશ તે શાળ મંહત, વારે કળહુ સ્વભાવે સત, સાજન. અભાષણ પાપાન ૧૩ મુ “અરણીક મુનીવર ચાલ્યા ગોચરી” એ દેશી. પાપસ્થાનક તેરમુ છાંડીયે, અભ્યાખ્યાન દુરતા રે; અછતાં આળ જે પરનાં ઉંચરે, દુખ પામે તે અનતે રે. ધન્ય ધન્ય તે નર જે જિનમત રમે. કરે પૂરાણુ રે; અછતે દીપેરે અભ્યાખ્યાન, તેતા દોષેરે તેને દૂષીયે. ઇમ ભાખે જનભાણુ રૈ. ધન્ય. જે બહુ સુખરી રે વિષે મત્સર ભક્ષા,અભ્યાખ્યાની તે હાઇરે; પાતક લાગેરે અણુકીધાં સત્રે, તે કીધુ વિ પેઈ રે. ધન્ય મિથ્યા મતની રે દશ સન શિકે, અભ્યાખ્યાનના ભેદરે; ગુણ અવગુણુના રે જે કરે પાલટે, તે પામે બહુ ખેદારે, ધન્ય. પરને દોષ ન અછતા દીજીએ, પીજિયે જો જિનવાણીરે; ઉપશમ રસશુરૂં ચિતમાં ભીજીએ, કીજિયે સુજશ કમાણીરે, ધન્ય. ચાડી યાપસ્થાન ૧૪ મું, શરાઈના સેલેાહા કે ઉપર તૈધપુરી’’ એ દેશી. પાપસ્થાનક હો કે ચાદમું આકર, પશુનપાનું હા કે વ્યસન છે એ ખ; અશન માત્રનું હા કે શુનત કૃતજ્ઞ છે,તેહથી ભુંડું હા કે પશુન લવે છે. બહુ ઉપકરિયે । કે પશુનને પરપરે, કાહને દાતા હા કે હોય તે ઊપરે; દૂધે ધોયેા હા કે વાયસ ઊજળાં, ક્રિમ હેય પ્રકૃતિ કે જે છે શામળા તિલહ તિલક્ષણહા કે નેહ છે જિહાંલગે, તે પણ છે હે કે ખળ કઢિયે જગે; ઇમ નિસ્નેહી હા કે નિર્દય હૃદય, પિશુનનિ વાતા કે નવિજયે કથી. ચાડી કરતાં હો કે વાડી ગુગૃતણી, સૂકે ચૂકે હા કે ખ્યાતિ તે પુણ્યતી; કાઇ નવ દેખે હા કે વન પિશુનતણુ,નિર્મળ કુળને હા કે દિચે કલંક ધણું; જિમ સજ્જનગુણુ હા કે પશુનને દૂષિયે,તિમ તેણે સહેજે હે કે ત્રિભુવન ભૂષિયે; ભસ્મે માંજ્યું હા કે દર્પણ હાય ભલુ, સુજશ સવાઇ હું કે સજન સુકુળ તિલુ'.