પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૯
અભિમન્યુ આખ્યાન.

અભિમન્યુ આખ્યાન ' ૯ પાંડવાના શર, આવ્યા અલપૂર, ગડ યુદ્ધ જેણે કીધા વીર; કુતી કુંવર જાણે, અમર પ્રમાણે, શાલા સરવ અભિમંન ધીર. બ્રહ્મા જેવા ધર્મ, તે ભયાનક કર્મ, ભીમ ભાસે શ્રી અ રાય; વાસુકિ વૈશ્વાનર, નકુલ તે ભાસ્કર, તેના કારવે તાપ સહ્યો નવ જાય. સહદેવ સાગર સાર, મુકાવે પળમા પાર, પાંચાલીના પુત્ર કૃતાંત કાળ; શિખંડી પ્રચંડ, ગદા યમદડ, ધૃષ્ટદ્યુમ્ન વાસુકી ગાળ. ૧૦ કુંતીકુવર ભાજ, રહ્યા દક્ષિણુ ફાજ, વૈરાટ દ્રુપદ શોભે રે ભૂપ,

  • અભિમન તેઆગ, વ્યૂહની ભાગળે, વિરાજે જેવા વિષ્ણુ રુપ. ૧૧

ધસેજસેામછ, રાહુ સરખે ગટારગછ, તે તે કૌરવના છે જ આહારી; ખાલે કરીને ગરવ, આ ખાધા જાણે સરવ, કાદર સાને રાખે છે વારી. ૧૨ વળણ વારી રાખે વીરને, જેમ કુશે માતગ રે; કહે પ્રેમાનંદ ક્રમ થયા, પછી ચક્રાવાના ભંગ રે. 1 કડવું ૪૪ મું–રાગ છ૪ ત્રિતાળા, મુખે રહ્યા ગુરુ, પૃદૅ સહુ શૂર, ઊરા ઊર ભૈર અભિમંન આવે; ↑ઉલટથો અરુણ પૂર, ખાલે રતૂર, ચક્રાવે। ચુર કરાના ધાયા. ૧ પા૦ અગ્નિ અભિમન, આવ્યા તે વન, છે વિષ્ણુના જેવું રાજ રુપ.”

  • પા “રાજ રૂપ છે કુવર કેરુ, લાજે કાટી અનંગ ૨,

ઉભય દળ ભેળા થયા, યુદ્ધ પામ્યા ત્યા ભગ રે.”

  1. પા૦ ‘‘ગાજે રણતુર, મહા બળ શર

૧૩ કડવું -રાગ સવૈયા. ૧૮૯ ર —આયા આયા અભિમન્યુ અર્જુના નંદન, કૌરવા નિકદનકારી; સાથે ૨ હાથી ભીમસેન ભૂપતિ, રુધિર રગીત ગદાહેર ધારી. આ હુલક હલકાર પાડી રે પાકાર, કીરી રાય ઋષીકે શરણ આયે, દીનકે દીન હોય કે દુરજોબન, સેનાપતિક શીર નાયૅા. આ ૧ પ્રભુ તેરી એસ્થે, મેં રાજ્ય કરુ, આસન અચળ અલે કરી પાયે, તેરૈદીર્થંક્લેન મહા મુનિ, ઉમી અભિમંના બ્રહ્મદેવ પ્રસન્ન મહારાજ તે ક્યા રે, કયા કરે બાળ એ વીર ઠાઠી; (જી) હે। મૂઢ મન ધીરધર, પ્રૌઢ પ્રાક્રમ કર, કયા તુમેરી ખગીયા રે નાઠી .. ખેલે ઋષી વચન, ભાગ અર્જુનકે તન, કહાં આવત તું મેરી દાઢે; હૈ। અંદથકે સુત, યા તુ લઢ જાણે, મેાકું દયા ઉપજ તેરે શીર વાઢે. આ ધાયા. આ. મ ૩