પૃષ્ઠ:Dalpatram.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦
દલપતરામ.

દલપતરામ. ગૃહનાં અનેક નામ. સનસપદ્મ આચાર ગૃહોવેરમ સંકેત રચનધિસ્નેપડ આસપલ આર્યાનય નિકેત, મંત્રિર મંડળ આયતન વસતિ નિઋાચસ્થાન; મુવન મૂળ ત્રણમાન, ગર્ફે સહુન્નરી ગાન. આમાં ભુવન શબ્દ પ્રંત ગૃહનાં અનેક નામ આપવામાં આવેલાં છે. વ્રજ ભાષાને અભ્યાસ દલપતરામે ઘણી કાળજીથી કર્યા હતા, કેમકે વ્રજ ભાષાની કવિતા રાજા રજવાડામાં પોષાય અને વળી તેવડે પેાતાની નિધન અવસ્થાને કાંઈક ટાળી પણ શકાય. ગૂજરાતી ભાષામાં કવિતા કરવાનું ખાસ તેમણે પ્રથમ ધાયું નહિ હોય, કેમકે તેવામાં ગુજરાતી કવિતાનું પાણુ ન હતુ. પાછળથી એમણે ગૂજરાતી કવિતામાં મન ધાણ્યું અને તેમાં આગળ ઉપર ઉત્તેજનના માર્ગ ખુલ્લા થયાથી તેમાં જ તે આગળ વધ્યા. વ્રજભાષામાં લખવાનું પાછળથી ખધ જ હતુ, એમ કહીએ તેા ચાલે. વ્રજભાષામાં એમણે “ શ્રવણાખ્યાન ” નામનું પુસ્તક લખી બલિરામપુરના રાજાને ભેટ મેકલ્યું હતું. અને ત્યાંથી તેમને સારૂં ઇનામ મળ્યું હતું; વળી, એ પુસ્તક શુદ્ધ વ્રજ ભાષામાં લખાયું છે એવું ઉત્તર હિંદના યેાગ્ય પિ તાએ જણાવ્યુ હતુ. આ પ્રમાણે તેમને વ્રજભાષાને અભ્યાસ પૂર્ણ કાળજીથી થયેલા એમ નિશ્ચિત થાય છે. જ્ઞાનચાતુરી નામનું એક બીજું પુસ્તક પણ તેમણે વ્રજ ભાષામાં લખ્યું હતું. દલપતરામના વિદ્યાભ્યાસ અનેક માર્ગે ચાલતા હતા, તેવામાં સ્વામિનારાયણુ સંપ્રદાયના એક પ્રતિષ્ઠિત સાધુ દેવાન દ સ્વામીને એમને સમાગમ થયા, આ દેવાનદ એક સારા વિરકત કવિ હતા. © 2022 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works દલપતરામ