પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૨૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૫
મજુરીને લગતા પ્રશ્નો



કે એક માણસ જોકે મીલમાં નાકર હતા, છતાં તેણે છુપી રીતે દારૂનું પી ઉધાડયું હતું અને તેની મજુરા ઉપર બહુ લાગવગ ચાલતી હતી. એ માટે ખદમાશ હતા, તેથી નિસની શાંત મજુરા એનાથી ખીતા હત! અને વ્યસની મજુરા એના દેવાદાર હતા. હીલચાલની ઉશ્કેરણી કરનાર એજ માણસ હતા. હમેશની માફક મિત્રાચારીભરેલી છે. અમે મળ્યા. મજુરાને મળવા થી મને ધણે। આનદ થયા, એમનામાંના ઘણાને હું લાંખી મુદતથી પિછાનતે હતા અને કેટલાકનાં તે નામ પણ જાણતા હતા. અમે ટેબલ આગળ ગાઠવાઇ ગયા, તેમાં હું અને મજુરાને અગ્રણી સામસામા બેઠા હતા. મે મારી દરખાસ્ત સભા આગળ રજુ કરી એટલે પેલા અગ્રણીએ સભા છેાડી ચાલ્યા જવાની ધારણાથી પેાતાની ટાપી ભોંય ઉપરથી ઉઠાવીને ધીમે ધીમે પેાતાને માથે મૂકવા માંડી. આ દેખી મારા લાગ ફાગ્યેા. જીએ સાહેબ ! તમે સહૃહસ્થાની વચમાં બેઠા છે; મહેરબાની કરીને માથેથી ટાપી નીચે મૂકૈા અગર અહીંથી ચાલ્યા જાએ. 23 હું તેની સામે તાકીને જઇ રહ્યો હતેા. સર્વત્ર ગંભીર ચૂપકીદી ફેલાઇ મા નહિ, તેથી તે ગલ્લાંતલ્લાં કરવા ગ્રહણ કરે તેાણુ એ તે થાય કે તેણે ગઈ. એ બદમાશને શું કરવું તેની સૂઝ પડી લાગ્યા; પણ હું જાણતા હતા કે, ગમે તે મ્હાત થયા હતા. જો તે ચાલ્યા જાય, તેા એને અ એવા ટોપી પહેરેલી રાખી સભાનું અપમાન કર્યું તેથી એને ચાલ્યા જવું પડયું. એનામાં ગૃહસ્થાનાં લક્ષણ નહેાતાં. જો તે સભામાં બેસી રહે અને ટાપી ઉતારી નાખે, તેા વાજબી ઠપકાને પાત્ર હાવાથી એનું પાણી ઉતરી જાય. એ કયે મા ગ્રહણ કરે છે, તેની મને પરવા નહેાતી. એને માટે એજ માગ ખુલ્લા હતા; અને એ દરેક એને હાનિકારક હતા. એ મારા હાથમાં આવી પડયા હતા. એણે ધીમે ધીમે ટાપી માથેથી ઉતારી નીચે મૂકી દીધી. સભામાં ચાલેલી મસલતમાં એ ત્યાર પછીથી બીલકુલ ભાગ લઈ શકયા નહિ—એનાથી એક શબ્દ પણ બોલી શકાયા નહિ. પાછળથી મને ખબર મળી હતી કે, એને એ જગ્યા છેાડવી પડી હતી. આ બનાવથી મજુરા પણ રાજી થયા અને તકરારના નિકાલ સમાધાનીથી લાવી શકાય. r ત્રણ વરસની અવધતા દર જ્યારે મજુરા આગળ રજુ કરવામાં આવ્યા, ત્યારે તેમણે અમારીસાથે મસલત ચલાવવા માટે સાળ માણસેની એક કમીટી નીમી. શરૂઆતમાં તે બહુ કામ થઇ શકયું નહિ અને મે જાહેર કર્યુ^ કે,અગ- ત્યનાં કામસર આવતી કાલે મારે ન્યુયોર્ક ગયા વગર ચાલે એમ નથી. પછીથી