હવે અમે બન્ને
ખરી વસ્તુસ્થિતિના
એકબીજાના ગાઢા સહવાસમાં આવેલા હતા, છતાં
સંબંધમાં અમે એકબીજાને ઇસારેા સરખા પણ કર્યો
નહેાતે; તેમ છતાં આ વાત સાંભળી મેલિને આશ્ચર્ય ન થયું તેની મને નવાઇ
લાગી. આ પ્રસંગ ઉપરથી ગ્લૅડસ્ટન અને મેલિ, એ એની વચ્ચેને સબંધ
કવેા ગાઢા હતા. તે પૂરવાર થાય છે. તે લૌકિક ખાબતાને લગતા પેાતાના
આનંદમાં મેલિને ભાગીદાર બનાવવાની લાલચને દબાવી શકતા નહિ; પણ
ધાર્મિક બાબતેના સંબંધમાં ગ્લૅડસ્ટન તથા એકટન વચ્ચે જ્યારે સામ્ય હતું,
ત્યારે એ બેની વચ્ચે વૈષમ્ય હતુ.
સ્કોટલૅન્ડની યુનિવર્સિટીએમાટે મે ફંડ અર્પણ કર્યું, ત્યાર પછી જે
વર્ષે મેલિને નામદાર શહેનશાહના તહેનાતી પ્રધાનતરીકે તેમની પાસે બાહ્ને-
રલમાં રહેવાનુ થયુ હતુ. હું અમેરિકા જવા માટે ઉપડવાની તૈયારીમાં હતા,
એટલામાં તેમણે મને તાર કરી ત્યાં મેલાવ્યેા અને મને જણાવ્યું કે- તમે
યુનિવર્સિટીઓને અને તમારી જન્મભૂમિની બીજી સંસ્થાઓને જે ફંડ અર્પણ
કર્યાં છે, તેથી નામદાર શહેનશાહને અતિશય આનદ થયા છે અને તેથી
તેમણે મને પૂછ્યું કે:- મારા તરફની કયી ભેટ એમને (મને) પસંદ પડશે?’’
મે તેમને પૂછ્યું કે:-‘ તમે શું જવાબ આપ્યા ?
તેમણે જવાબ આપ્યોઃ- એવી કોઇ ભેટ મારા ખ્યાલમાં આવતી નથી.’
મેં કહ્યું:-“તમે જે જવાખ આપ્યા, તે વાસ્તવિકજ છે; પણ નામદાર
શહેનશાહે તમારી સમક્ષ જેવા પોતાને સંતાપ પ્રદર્શિત કર્યો, તેવાજ સતેષ
દર્શાવનારા એક પત્ર મારા ઉપર લખી મેકલે, તે। તેથી મને ઘણો આનંદ
થાય; અને મારા વારસેને વારસામાં સોંપવાની એ એક એવી કિંમતી વસ્તુ થઇ
પડે, કે જેને લીધે તેએ ગર્વ વહન કરે.” આ પ્રમાણે કરવામાં આવ્યુ.શહેન-
શાહના હસ્તાક્ષરતા આ પત્રના ઉતારા મે આગળ આપ્યા છે.
કિએ મેલિને માટે હવાફેરનુ એક સર્વોત્તમ સ્થાન પૂરવાર થયું છે,
એ અમારા સદ્ભાગ્યની વાત છે; કેમકે તેને લીધે એ પ્રત્યેક ઉનાળામાં ઘણી
વખત આવીને અમારી સાથે રહી જાય છે. તેમનાં પત્ની પણ તેમની સાથે
આવે છે. એમને પણ ક્રીડાનૌકાને મારા જેટલાજ શાખ છે; અને આ પણ
એક ખીજી સદ્દભાગ્યની વાત છે કે એ અમારા બન્નેને માટે સર્વોત્તમ ઔષધની
ગરજ સારે છે. મેલિ એ હમેશાં પ્રમાણિક જૈન આનેસ્ટાન)જ છે. બે-
એલી કે પાછળ શુ છે તે એ સમજતાજ નથી, ખાટા બકવાટને એમનામાં
લેશ પણ અશ નથી, સઘળી બાબતેામાં અને સઘળા સજેંગામાં એમનુ
વલણ ખડકના જેવુ અડગ હેાય છે; છતાં એમનું લક્ષ ચેતરફ ફરતુ હોય
Gandhi Heritage Portal
પૃષ્ઠ:Danveer Carnegie.pdf/૩૨૧
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૭
ગ્લૅડસ્ટન અને મોર્લિ