આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૬
૧૯૭
ક્રમ કહે કાઈ, મારી જ
કેમ કહે કાઈ,
સર્વના દીપમાં જ્યેાતિ જળતી રહી,
સર્વની પેાતી આશ મેટી?
નહિ ઊગે ઝાડ શ્રદ્ધાતણાં જગતમાં,
કે ફળો તેડી સૌ જોય ચાખી ;
જગતમાં સ્વાદ પણ સર્વના છે. જુદા,
સર્વની ભિન્ન રસવૃત્તિ રાખી.
સર્વ
એક
શ્રદ્ધા દિસે વ્યર્થ તે નાસ્તિશી,
સર્વ શ્રદ્ધા દિસે તેમ સાચી ;
દર્પણતણા ટૂંકડા સૌ પડ્યા,
સર્વ નિજ ટૂકડે જેય રાચી ;
આ એક છાયું ખધે,
આકાશ
પૃથ્વી
આખી ન તે એક દેખે ઃ
કહીંક રહે ખુલ્લું તે કહીંક રહે વાદળાં ;
નિજ શિરે જોય તેવું જ લેખે !
સર્વ
'! હું
અનંતત્વની સાંકળ
૨૧૩
શ્રદ્ધા ખરી,
તારી જ ખેાટી?
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
13/50
અનંતત્વની સાંક્ળી
૨૧૩