આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૭
૨૨૮
સ્થૂળ
માટીનાં
શુદ્ધ આનંદ તે પ્રકૃતિની પાર છે,
ચંદ્રની
પળપળે
૨૩૮
આ દેહ તે સ્થૂળ પંચંદ્રિયા
શુદ્ધ આનંદ કે ક્યાંથી ઊઠે?
કળણુ । સર્વને ગાડશે
આસ્તિકાને વળી નાસ્તિકાને ;
તે પછી શુદ્ધ આનંદ એ શોધવા
થાય
શુદ્ધ
તે મળે પ્રકૃતિના ભાગમાં ક્યાં ?
ચાંદની જે સુધા વરસતી,
તે નથી ચંદ્રની માર્ટીમાં ત્યાં !
શું જશે। માટીની વ્યર્થ વાટે ?
ઊતું એ માટીનું પૂતળું
ખેલતું જંતુના ભાગ માટે ;
આનંદની
આંખ ત્યાં અંધ, તે
નહિ જડે કાઈ સોંર્ય હાથે
આનંદ છે શુદ્ધ ઉરસ્નેહમાં,
જે વસે અમર ચૈતન્ય સાથે.
વિશ્વચૈતન્યને ચાગ
ખરું છ
૨૪૭
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
47/50
વિશ્વચૈતન્યનો યોગ
૨૪૭