આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૮
૩૦૧
સર્વ ભાસ આનંદ ને સુખતણા
જે બધી સ્થૂળતામાંથી ઊઠે,
તે બધા ઊડશે ભાગ સૌ ભેગવી,
માત્ર કટુતા રહી જાય પૃડે ;
દૂધિયા માર આકર્ષતા,
×ીણુના
પલકમાં
જીવનનું કચ
ખડ ૮
પણ તૃષા કે ન તે ભૂખ ફેડે :
ફણણી ખુબુદ્દા ફૂટશે,
તે હૃદય ઠાલી રહે તેમ કરે.
એથી લડવું ભલું જીવનનું યુદ્ધ ,
ભલા
જીવનના
ધમપછાડા ;
છે ભલા ફ્લેશ સંતાપ તે કલ સૌ,
જીવન કસવાતણા વ@અખાડા !
હૈ। ભલે જગત વિકરાળ રાક્ષસ સમું,
શક્તિને
તેાય ત્યાં વિષમ એ યુદ્ધ લડવું !
સાધતાં શક્તિ પ્રગટે રે,
શક્તિથી જીતવું તેમ પડવું.
૩૨૩
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
23/50
જીવનનું કર્તવ્ય
૩૨૩