આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
દર્શનિકા
ખંડ ૯
૩૬૭
માનવીરૂપ હું જોઉ આ સર્વને
દૃષ્ટિ વિસ્તૃત થતી જાય મારી
સૃષ્ટિ સંકોચતી જાય મુજ દૃષ્ટિમાં,
લક્ષ્ય રૂપે। બધાં દે ઉતારી !
જોઉં પડદા દિગંતે બધા સરી જતા,
દૃષ્ટિવિસ્તાર પળપળ વધે ત્યાં ;
સ્નેહનાં કિરણ સૌ રૂપને ભેદતાં
માનવીરૂપ દેખું અધે ત્યાં !
સૂર્ય તે ચંદ્ર, તારા અને વાદળી,
સર્વને માનવીરૂપ દેખું;
ખડક, પર્વત વળી સિંધુ ને સરિત પણ
માનવીરૂપમાં મગ્ન લેખું;
પક્ષી, પ્રાણી અને વૃક્ષ, ઉભિદ ખાં,
માનવી
સ્નેહને વિશ્વધર્મ
રેતીક પણ અરે ભૂમિમાં
સર્વ નિજરૂપ જોશે ગે
અંતરે સ્નેહ સ્થાપી સદાને!
ખ3 &
૩૯૧
Gandhi Heritage Portal
© 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust
Gandhi Heritage Portal
Fundamental Works: દર્શનિકા
41/50
સ્નેહનો વિશ્વધર્મ
૩૯૧