પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૧૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૭}
ધર્મમંથન
૧૪૭
 

આદશ મંદિર સ્થા, કીર્તન, વ્યાખ્યાના ઇત્યાદિ પૂજારી અસ્પૃશ્યતામાં ન માનતા હોય, ખરું મંદિર કેવું હોય તેના નમૂનારૂપે આ મંદિર હશે, એટલે બીડી, પાન, તમાકુ, તપખીર કે બીજા સના ટુકુટવા વગરના અને પવિત્ર આચાર્ટાચારના તથા સરકારી હોય તેવા માણુસને જ મદિરના પૂજારી નીમવામાં આવે. પૂરી પૂબ તથા નિત્યનિયમ ઉપરાંત મંદિરની સભાળ રાખવાનું તથા મદિર તરફથી ચાલતી અન્ય પ્રવૃત્તિઓ ચલાવવાન નાચ કરે. r મંદિરના સંચાલન અને દેખરેખ માટે વ્યવસ્થાપક સમિતિ નીમવામાં આવે. મંદિરના નિયમન ઉપર તથા ચાલતી અન્ય પ્રવૃત્તિ ઉપર દેખરેખ રાખવાનું અને ખીલવવાનુ તેમજ નવી પ્રવૃત્તિએ ચાર કરવાનું કાર્ય સમિતિ કરે, પૂજારીની નિમણૂક સમિતિ કરે. મંદિરનાં મકાને, સાધનસામગ્રી તેમજ અન્ય પ્રવૃત્તિ માટે સમિતિ ફંડ મેળવે અને ખર્ચની વિગતવાર અંદાજ નક્કી કરે. ઊપજ તથા ખર્ચના હિસાબની જવાખદારી સમિતિ હસ્તક્રૂ રહે. આગળ જણાવેલ સિદ્ધાંતને ખાકારક ન નીવડે એ રીતે મંદિરની વ્યવસ્થા માટે સમિતિ ધારાધારણ ઘડે. ” એ નિવેદનમાં જણુાવ્યું છે કે અસ્પૃશ્યતાને માનનારા પણ કેટલાકે યોજના વધાી લીધી છે, અને તેઓએ તેમાં આર્થિક મદદ દેવાનું પણ કબૂલ કર્યું છે. આ યાજનાને સારુ શ્રી. મસુરેકરને ધન્યવાદ ઢે છે. હું ઉમેદ રાખું છું કે કાગળ ઉપરથી તે કા માં ઊતરશે. એમાં ણા મનુષ્ય જોડાય ત્યારે જ તેને આર્ભ થાય એવું ન હાવું જોઈ એ. મારે મન આશ' મદિર એટલે આદર્શ પૂજારી. આ મંદિર ચૂિનાનું નહિ હોય. ઈંટનાની પાછળ જો આદર પૂજારી હોય તે ગારાને અને