પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સનાતની હિદુ એટલે ? સમાવેશ કેળ ખાવાપીવામાં જ ફરી મેલવામાં આવ્યા ત્યાં તે રિવાજને તેનું યાગ્ય અને ગૌણુ સ્થાન અષાય ત ઠીક, એ હેતુ છે. ૧ હવે રહી અસ્પૃશ્યતા. અસ્પૃશ્યતાની ઉત્પત્તિ કોઈ કળા શકે તેમ નથી. મે’ અનુમાના જ કર્યા છે. તે ખેાતાં હાયકુ ખરાં, પણ અસ્પૃશ્યતા અષમ છે એમ તે આંધળાયે જોઈ શકે એમ છે. માત્ર ભ્રૂણા કાળને! અધ્યાસ જેમ આપણને આત્માઓળખવા નથી દેતા તે જ રીતે ઘણા કાળના ધ્યાસ આપણુને અસ્પૃશ્યતામાં રહેલે અષમ પણ જોવા નથી દેતા. ક્રાઈ ને પણ પેટે ચલાવવા, નાખા રાખવા, ગામ બહાર કાઢવા, તે મરે કે જીવે તેની દરકાર ન રાખવી, તેને એડ્. ભાજન દેવ એ બધુ ધ` હાય જાહે. પુજાબના જે અન્યાયની વિરુદ્ધ આપણે પાકાર કરીએ છીએ તેનાથી વિશેષ અન્યાય આપણે ત્યજ ઉપર કરીએ છીએ. અત્યજ પાશમાં રહી ન શકે, અત્યજને પેાતાની માલિકીની જમીન ન મળે, અંત્યજે આપણને જોતાં જ પાકાર કરવા જોઈ એ કે ‘ છેટા રહેજો, મને અડશે કે, ' અત્યજતે આપણી સાથે ગાડીમાં બેસવાની પરવાનગી ન મળે-અહુદુષમ નથી. આ તે ડાયરશાહી છે. અસ્પૃશ્યતામાં સંયમ નથી. મા મેલુ ઉપાડી સ્નાન કર્યાં વિના નથી અડતી એ દાખલેશ અસ્પૃસ્યતાને નભાવવા સારુ આપવામાં આવ્યા છે. પણ તેમાં તેા મા પોતે જ અડવા નથી માગતી, અને તે કાયદાને આપણે ભંગીના સ'ધમાં પળાવીએ તે કાઈ ઈનકાર કરે તેમ નથી. ભગી ત્યાદિત અસ્પૃસ્ય ગણી આપણે મેલને સહન કરીએ છીએ તે રાગા ઉત્પન્ન કરીએ છીએ. જો અસ્પૃશ્યને પૃસ્ય ગણીએ તે આપણે આપણા તે અંગને સાફ રાખતાં શીખીશું, ભગીઓનાં ધર તેા ઘણાં વૈષ્ણવધર કરતાં મેં ચેખ્ખાં જોયાં છે. તેઓમાંના કેટલાકની સત્યવાદિતા, સરળતા, દયા