પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ભાઈચારાથી રહેતા હતા. એ જાણીને મને આનંદ થયા છે. ડા વખત ઉપર જ તમારી અને ખ્રિસ્તીઓ વચ્ચે છમકલું ઊભું થયું છે. તમારી બહુમતી હોવાથી તમારે ઉદાર થવું જોઈ એ, અને તમારા ઝઘડાઓના નિકાલ લાવવી જોઈએ. અને તમે હિંદુધર્માંમાં ઘૂસેલા અધમ જ્ઞાતિભાવને દૂર કરશે, તો તમારી સધળી મુશ્કેલીઓ ચાલી જશે. તમે બહુમતીમાં હોવાથી, તમારે યાદ રાવુ જોઈ એ કે જાનાને, અને જાફના મારફત આખી લફાને, દારૂથી સદંતર મુક્ત કરવાની કરજ તમારે માથે છે. અને જો તમારુ કેળવણીમ'ડળ પાતાની ફરજ અદા કરશે, તે તમારી શાળાઓમાં સ'સ્કૃતના અભ્યાસને તમે ઉત્તેજન આપી શકશેા. સંસ્કૃતનું થોડુંક પણ જ્ઞાન નહિ ધરાવનાર હિંદુ બાળકની કેળવણી અધૂરી છે. એમ હું માનું છું. અને મારા ધારવા પ્રમાણે હિં દુધમાં ભગવદ્ગીતા જેવા માન્ય અને સારવાહી બીજે એક ગ્રંથ નથી. તેથી તમે અને તમારાં બાળકા હિંદુધના સાચા તત્ત્વથી રંગાવા માગતાં હૈ।, તે મે ગીતાના ખેાષને સમજવાનો પૂરતા પ્રયત્ન કરો. મહાભારત અને રામાયણુ વષે પણ તમારે ઠીક ફીક જ્ઞાન મેળવવું જોઈએ. છેવટમાં, દરેક સ્થળે જે એ વાત! મૂકી રહ્યો છું તે સિવાય, મારી પાસે મનુષ્યસમાજને આવી પડેલી અનેક મુશ્કેલીઓને દૂર કરવાને બીજો ઉપાય નથી. સત્ય ખેલે, અને અમે તે ભાગે અવસાવ્રત પાળા. તમારી સામે ઠે હું અને તમારી સાથે વાત કરું છું એટલી જ ખાતરીથી હુ' કહું છું કે, જો હુ' તમને આ બે વસ્તુએના પાલન માટે સમજાવી શકું, તો આપણી એકેએક મુશ્કેલી હવામાં તણખલા માફ ઊડી જશે; અને સાક્ષાત ઈશ્વર તેના દિવ્ય આસન પરથી નીચે આવશે, તમારી વચ્ચે રહેશે, અને કહેશે : “ ભલી કરી, હિંદુઓ ! .. તા. ૧-૧-૧૮