પૃષ્ઠ:DharmaManthan By Gandhiji.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હિંદુધમની ગ્રામસમાજે કરેલી સેવા પણ નથી. બ્રાહ્મસમાજીએ પોતે કામ કરી રહ્યા છે, સમાજને પ્રચાર કરવામાં રાકાયા નથી, તેથી તેઓ ઓછા રહ્યા છે. બ્રાહ્મસમાજની હિંદુધર્મની સેવા તાહિ દુધમ ને શુદ્ધ રાખવામાં, હિંદુધમાં બુદ્ધિવાદને મેઢુ સ્થાન આપવામાં છે. આપણે જોઈ શકીએ છીએ કે બ્રાહ્મસમાજમાં ઉદારતા છે, તેમાં અધડા નથી, તે સચિત નથી, કૃપશુ નથી, ખીજા ધર્મો પ્રત્યે તે ઉદાર છે. કંઈક સાંકડાં મનના હિંદુઓએ એક વખતે માનેલું કે બ્રાહ્મસમાજ એ હિંદુધથી નાખેાધ છે, કેટલાક બ્રાહ્મસમાજીએ પણ કહેતા કે અમે તેખા જ છીએ, અમે હિંદુ નથી. મા અને માન્યતા ભૂલભરેલી હતી. આ પુસ્તકા અહીં પડેલાં છે તે મે કદી જોયાં નહાતાં. એ પુસ્તકૅ। સહેજ જોતાં મેં જોયું કે એના પર વૈધની છાયા પડેલી જ છે, વેદધર્મ એ બ્રાહ્મસમાજમાં વ્યાપક વસ્તુ છે. બ્રાહ્મસમાજની સેવાની કણી કરતાં તિહાસ એમાંહ કહે કે એમાં આટલા માયુસેા હતા; પણ તેણે હિંદુધ માં પ્રવેશી તેની ઉદારતા કાયમ રાખી, અને શુદ્ધ ધર્મભાવના અને એક ઈશ્વરની ભક્તિનું તત્ત્વ સુંદર રીતે ખીલખ્યું. હું બ્રાહ્મસમાજની ટીકાએ સંભળાવવા બેસું તે ન સ'ભળાવી શકું એમ નથી. મારા નિકટ પરિચયથી હું કેટલુંયે જોઈ શકો છું. પણ તે સંભળાવવાને આજે પ્રસંગ નથી, આજે બ્રાહ્મસમાજની શાબ્દિ છે. એટલે એમાં મેં જે સારુ જોયું તે મારે તમારી પાસે મૂકવું જોઈએ. હવે હું કામ કાઢી લેવા ઇચ્છું છું ખરે. બ્રાહ્મસમાજનાં મધુર સ્મરણે મેં તમને સભળાવ્યાં છે, તે એટલા માટે કે તમારા ધર્મ ભાવ કાયમ રહે; તમારામાં અમને વિષે ઉદાસીનતા હૈાય તે। તમારી ક્ષમ ભાવના જાગૃત થાશે. મુંબઈ ઇલાકામાં બ્રાહ્મસમાજની એછામાં ઓછી અસર થયેલી છે. એનો અર્થ મુંબઈમાં ધર્મભાવના ઓછી હતી 7-€