પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દ્વિરેફની વાતા મ છોકરા : બાપા, કહેતા'તાને ચા પિવડાવીશ ! પરશેા : જો, એ તે તમારી ચિંતામાં ને ચિંતામાં પીધા વિના આવ્યેા છું. કેમ હજી તમે ચાની કશીય તૈયારી નથી કરી ? કે અત્યારમાં પીને ખેડાં ? અનન્ત : ના માસા, અમે તે ચા પીતાં જ નથી. લલિતા : ભાઈ ધણીવાર મુંબઇથી જતાં આવતાં ગાંધીજીના આશ્રમમાં થાડું રહેતા. અને ત્યારથી ચાકી બધું ય રી દીધું છે. . પરશા : હા, તેમાં શું ખાટું કર્યું? હું યે નહાતા પીતે, પણ આ દમના વ્યાધિ થયા ત્યારથી પીવા માંડયા છું, કાંઈ ટેવ નથી પડી, પણ સવારે પીઉ ખરા. પણ જુએ ! ગાંધીની બીજી વાત કશી ન કરો! હાં! હાય એ તે પ્રતિષ્ઠાની ખાતર બધું ય કરવું પડે. આપણા તનમનશંકર દવે સાહેબલેાકાને ત્યાં જાય આવે, પણ બધું ત્યાં. અહીં આવે ત્યારે અહીં જેવા! કાટ પાટલુન પહેરે, પણ અંદર ધોતિયું રાખે, આ એમ બધું સમજવાનું છે. તમે ગાંધીમાં ભળેા તેની ના નથી, પણ આપણી મુદ્દાની વાત ન ભૂલવી. લલિતા : ( અનન્તને ન ખેલવા દેવા માટે ) ના રે, માસા! એવું તે હોય? જેવા દેશ એવા વેશ. પરશેા : સે। વરસની થા મારી બાઈ! એ ઢેઢ ભંગિયાંને ધંધા માટે અડવું પડે તે અડવું, પણ નાતમાં નાત જેવાં થઈ ને રહેવું! ખડકીમાંથી “ કાં વરરાન્ત, ખુશીમાં તે ખરાને ?” એવા અવાજ સાથે જય'તીલાલ, મુકુટરામ, મનહરરામ, ાટાલાલ એ ચારે ગામના જુના દાખલ થાય છે. બધાને માથે ચેાટલી છે પણ ટાલાલે ચાટલી આસપાસ ઘારી રખાવી છે, મુકુટરામે કપાળ કારાવીને ચહેરો કઢાવ્યા છે ને જયતીલાલ અને મનહરરામ બાબરી ખરાખર એળીને સેથી પાડીને આવ્યા છે. બધાએ માત્ર પેાતડી પહેરી છે, તેમાં 4