પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દ્વિરેફની વાતો વધતા જાય છે) માનતા આપીને બચાવે છે, મેં તેમને મંદિરમાં આણીને બચાવ્યા, તેમાં ફેર શે ? ૧૫૦ મેસી જાય છે.. એક અવાજ: એ મુગટરામનાં વઢાયાંતાં! ઢેઢને માનતાને રવાડે ચડાવ્યાં એ જ ખોટું કર્યું છે. ઉપજ કશી નહિ, ને નકામા કજેતા! કેશવઃ આમ એલાખેલીમાં કરશેા ફાયદેા નથી. કેાડી ધોયે કાવ નીકળે. આવી વાત બહાર પડશે તેા ખીજી નાતામાં આપણા જેતા થશે. અને લેાકા માનતા કરતા બંધ થશે. માટે બાંધી મૂઠી લાખની. ન ખેલ્યામાં નવ ગુણ. જાણે કાંઈ બન્યું જ નથી. એક નન્નો સા રાગ હરે. હાથે કરીને શા સારુ છાણે વીંછી ચડાવવા ? માટે બધા માની જાએ. પહેલાં બધા જેમ ભેગા એસીને જમતા, નાતેા કરતા, તેમ કરેા. મીંદડી મીંદડીનું ઢાંકે તેમાં કાંઈ કેાઈ તે પાડ નથી. કેમ પરશેાતમ ભટ ખેલતા નથી ? પરશેા: હા, એમાં શું ખાટું છે? નાતને ઠીક લાગે, તે બધાને ઠીક લાગે તેમ કરે. પાર્વતી: (વાક્યને જોર આપવા વચમાં વચમાં લાકડી પછાડીને) પણ અમેશા સારુ થઈ તે એવું કરીએ ? નાતે અમને શા ફાયદા કર્યા છે, તે અમે નાતનું કામ કરીએ ? નાતે અમારું શું સારું કર્યું છે તે અમે નાતનું સારું કરીએ ? હું તે ઘરના પૈસા ખરચીને ય મુંબઈ જઈશ, ને ત્યાં બધાયને કહી આવીશ, ને તમારા ભાટિયાને, ને તમારા લુવાણાને, તે તમારા કપાળેાને કહીશ કે ત્યાં તે ઢઢવાડા ભેગા થયા છે. એક ખેતર વેચી ખાઈશ. આમે ય ફંડ સુધી પથારે છે. જાણે તીરથ કરવા ગયા'તા ! તનમનઃ તમે બધા વાત કરી છે. પણ જરા અનન્તરાયને 29