પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૨૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દ્વિરેફની વાતા કરવા ના કહે છે. કાઈ મારા વિચાર કરી છે ? (ખેલતાં એલતાં વધારે ગુસ્સે થતી જાય છે. ) સારું થયું તમને દાક્તરે સારા કર્યા. નહિતર તમને કંઈક થયું હેત તે હું ગિરિજાબહેન પાસે શું મેઢું બતાવત તેને કાંઈ ખ્યાલ આવે છે? તમે ગઈ લડતમાં વચમાં પડીને એમને લાઠીમારમાંથી બચાવ્યા; અને હવે મારી ખાતર ગિરિજાબહેનનું સૌભાગ્ય. . .મારી ભે એ ખેાલાતું પણ નથી ! (શાન્તાની મેોટી આંખમાં પાણી ધીમે ધીમે ઉભરાતું જાય છે. પણ તે સંયમ રાખતી જાય છે, પાણીને પડવા દેતી નથી, અને ખેલે છે. ) હું એમને શું મેટું અતાવું! મારે તેા પછી મરવું જ બાકી રહ્યું. અસહ્ય આવેશમાં એકદમ ડૂકું આવે છે અને તેનાથી આગળ એલાનું નથી. ) દીપક : ( એકદમ ખેઢા થઈ હાથ જોડી ) માફ કરા બહેન, મારી ભૂલ થઈ. તમે કહેા તેમ કરવા તૈયાર છું. મારાથી તમારી આ સ્થિતિ જોવાતી નથી. શાન્તા ઃ તે। ત્યારે છાનામાના ખાવા માંડા. કાલના ભૂખ્યા છે. દાક્તર કહે છે. તમારે તેા ખવાય તેટલી વાર ખાવું જોઈ એ. હિરભાઈ : પણ ખાધાનું લાવ ત્યારે તે! શાન્તા ઃ હું સ્ટેશનેથી ફૈટી માખણ અને ચા લેતી આવી છું. દીપકભાઈ તે આ સ્ટેશનની ચા ભાવે છે. અને મુરખે પણ કાઢી રાખ્યા છે. શાન્તા ખાવાની સામગ્રી લઈ આવે છે–ગાવે છે. તે દરમિયાન હિરભાઈ દીપકરાયને ક્રિયા વગેરે નાંખી એસાર છે. શાન્તા બન્નેને પીરસતી જાય છે ને વાતચીત આગળ ચાલે છે. 79