પૃષ્ઠ:Dvirefni Vato Part 2.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

દેવી કે રાક્ષસી સુધીન્દ્ર ડૉ. કેશવલાલ : તેને પિતા ચારુમતી ડો. કેશવની પુત્રી સુમતિઃ ૐ. કેશવની પત્ની પાત્રા સુશીલા : પ. ભેાળાનાથની પુત્રી પ્રભાવતી : સુશીલાની મા દયાકાર સુશીલાની ફઇ પ્રેા. ભોળાનાથ : ( સૂચિત ) સુશીલાના મૈયત પિતા મિસ કામટ, મિસ કૉન્ટ્રેકટર, મિસિસ શાહ, મિસ પંડયાઃ સુશીલાનાં કૅલેજ મિત્રા સમયઃ સાંજના ચારપાંચના સ્થળઃ સુધીન્દ્રને અભ્યાસખંડ [ સુધીન્દ્ર એક્લા વાંચતા ખેડા છે. સુશીલા એકાએક પ્રવેશ કરે છે. તે આવેશમાં હોય એમ દેખાય છે, અને જરા થાકેલી છે. તેને આવતી ોઈ સુધીન્દ્ર ધીમેથી ચોપડી અધ કરે છે, અને સુશીલાને ખુરશી ખતાવતા ખેલે છે. ] સુધીન્દ્ર : એસો. પરીક્ષાનું પરિણામ સાંભળ્યું ? તમે કલાસ આવ્યાં? 20