પૃષ્ઠ:Geetabodh By Gandhiji.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૧
અધ્યાય ૧૪ મો

અધ્યાય ૧૪મા શ્રીભગવાન ખેલ્યા: જે ઉત્તમ નાન પામીને ઋષિમુનિએ પર્મ સિદ્ધિ પામ્યા છે તે હું તને વળી કહું છું. તે જ્ઞાન પામીને અને તે પ્રમાણે ધ આચરીને લેાકા જન્મમરણના ફેરામાંથી બચે છે. હે અર્જુન, જીવમાત્રને હું માતાપિતા છું એમ જાણુ, પ્રકૃતિજન્ય ત્રણ ગુણ્ણા — સત્ત્વ, રજસ્ અને તમસ્—દેહીને બાંધનારા છે. આ ગુણુતે ઉત્તમ, મધ્યમ અને નિજ એમ ક્રમવાર કહીએ તાયે ચાલે. આમાં સત્ત્વગુણુ નિર્મળ ને નિર્દોષ છે અને પ્રકાશ આપનાર છે, અને તેથી તેના સંગ સુખદ નીવડે છે. રાજસ્ રાગમાંથી, તૃષ્ણામાંથી પેદા -