પાઠ ૩જો પતંગ
અગાશી ચગાવીશું સરત
પાટલી ફીરકી
ત્+ર=ત્ર ત્રણ સ્+ત=સ્ત દોસ્ત
મનુ——કનુભાઈ, તમે મારે ઘેર આવશેા ?
કનુ—હા, મનુભાઈ.
મનુ—કનુભાઈ, તમે આવશેા એટલે આપણે પતંગ ચગાવીશું.
કનુ—કચાં ચગાવીશું?