આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પાઠ ૪થો
ખાદીની ટોપી
સ્વરાજ દફતર
મા, મને ખાદીની ટોપી અપાવ,
ખાદીની ટાપી અપાવ—મા, મને
ખાદીનું પહેરણ, ખાદીની ધોતી,
ખાદીનું દફતર અપાવ-મા, મને
સ્વરાજ લઈશું' સૂતરને તાંતણે,
રેટિયો રુડો અપાવ-મા, મને
પાઠ પમો ભાઈબહેન
મહાદેવ દહેરામાં કિલકારીઓ
પૂજારી માળા આરતી
ટ્+ય્=ટય ચૂંટચાં
મણિ—મોટાભાઈ, નાની બહેન બહુ રડે છે, અને બા એને છાની રાખવા કહે