આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઉપજાતિ
છંદ : ઉપજાતિ
અક્ષર : ૧૧
બંધારણ :
- પહેલી પંક્તિ ઉપેન્દ્રવજ્રા ની અમે બીજી પંક્તિ ઇન્દ્રવજ્રાની
અથવા
- પહેલી પંક્તિઇન્દ્રવજ્રા ની અમે બીજી પંક્તિ ઉપેન્દ્રવજ્રા ની
ઉદાહરણ :
નદી વ | હે છે ગિ | રિથી ર | મં | તી? | - ઉપેન્દ્રવજ્રા - |
ફૂલો ત | ણાં ગીત | હજાર | ગા | તી? | -ઇન્દ્રવજ્રા - |