પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૦

30 મકર ત્રીજાં. વાર્તા ૧૦ મુળરાજ મૂળરાજનો જન્મ મૂળ નક્ષત્રમાં થયા હતા. આપણા જ્ય- તિષશાસ્ત્ર પ્રમાણે મૂળનક્ષત્રમાં જન્મનાર મેસાળીઓના નાશ કરે છે. મૂળરાજની ખાખતમાં તે ખરૂં પડ્યું. જન્મતાં તેણે માના જીવ લીધા અને પાતાના મામા મામી તથા બીજી ચાવડાને મારી નાખી ને ગાદીએ બેઠા. વગર હુંકે મૂળરાજ ગુજરાતની ગાદી પચાવી પડ્યો છે અને ગુજરાતમાં સર્વત્ર અંધાધુંધી ન્યાયી રહી છે તેથી અત્યારે ગુજ રાત જીતી લેવાના ઉત્તમ પ્રસંગ છે એમ સમજી ઉત્તરેથી નામી- રના રાજા અને દક્ષિણેથી તૈલંગણના રાજાના સૈનાધિપતી બાપ બંનેએ ગુજરાતપર ચઢાઈ કરી. એકી વખતે બે તરફથી બે દુશ્મને! ચઢી આવ્યા તે જોઈ મૂળરાજ ગભરાઈ ગયા. પણ એણે એમ જાણી લીધું કે નાગા- રના રાજા દેવીભક્ત હતા તેથી નવરાત્રી કરવા તે પોતાને વતન પાછા જરો તે વખતે બારપને હરાવવાનું ઠીક પડરો, એમ માની ચામાસાના લાભ લઈ મૂળરાજ કચ્છમાં આવેલા કંથકાઢના

  • હાલનું અજમેર