પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૬

એક વખત ભીમદેવ સિંધ ઉપર ચઢાઈ કરવા ગયા હતા ત્યારે ભોજરાજાના સરદાર ફુલચંદ્રે ગુજરાતપર ચઢાઈ કરી અલિપુર લુહ્યું અને પેાતાની છતની નિશાની તરીકે રાજમહેલના દરવાજા આગળ ઢાડીએ ઘટાવી. ભીમના પ્રધાન સાંતુ પાસે વિજયપત્ર લખાવી તે પોતાને દેશ પાછા ગયા. આહારનું વેર લેવાને ભીમદેવે કાશીના રાજા કરણની મદદથી માળવાપર ચઢાઈ કરી. એવામાં ભાજ રાજા મણુ પામ્યો. ભીમ અને કરણે ભાજની રાજધાની ધારાનગરી લુંટી લીધી. - વાર્તા. ૧૩. ભીમ અને વિસલદેવ. હિંદુસ્તાનપર કાબુલી લેૉફાએ ધણી ચઢાઇ કરી ઠેકાણે ઠેકાણે ત્રાસ વર્તાવ્યા હતા, ધણા પવિત્ર દેવળા લુંટી તેમના નાશ કર્યો હતો, અને કેટલાક મુલક પણ જીતી લીધા હતા. તેનું વેર લેવાને અજમેરના રાજા વિસલદેવની સરદારી નીચે બધા રજપુત રાજાએ એકત્ર થયા. તેમણે અફગાનાને હરાવ્યા, ને તેમની પાસેથી જીતેલા મુલક પડાવી લીધા. આ લડાઈમાં ભીમદેવ જોડાયેય નહિ તેથી વિસલદેવને તેનાપર ક્રોધ ચઢયો. તેણે ગુજરાતપર ચઢાઈ કરી. તેમાં ભીમદેવ હા, જે ઠેકાણે વિસલદેવની જીત થઈ ત્યાં પાતાના નામનું નગર વસે અને ત્યાં પ્રીતિસ્તંભ ઉભા કરવામાં આવે એ સરતે સલાહ કરી વિસલદેવ પાછા અજમેર ગયા. વિસલદેવના નામ પરથી નગર