પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૪

નાતરૂં દીધું. આ વખતે પાટણ વાડાના સે। વાધરી માટીના વાસણા વેચવા જુનાગઢ આવેલા હતા. તેમને પણ જમવાનું આમંત્રણ કરવામાં આવ્યું. વાધરીએએ વિચાર્યું કે આપણા રાજાની કન્યાનું રા'ખેંગાર હરણ કરી લાત્મ્યા ને તેની સાથે પરણે છે તે તે લગ્નની ખુશાલીના જમણમાં ભાગ લેવા એ આપણને શોભે નહિ. તેથી તેએ ભુખ્યા ને તરસ્યા પાટણ તરફ જવા નીકળી પડ્યા. રસ્તામાં સિધ્ધરાજના ભાટ તેમને મળ્યાં, ભાટાને વાધરીએ રાખેંગાર ને રાણકદેવડીના લગ્નની વાત કહી તેઆએ પાટણ જઈ સિધ્ધરાજને ખખર કહી. સિધ્ધરાજ આ વાત સાંભળી અત્યંત ક્રોધે ભરાયો, માટું લશ્કર લઈ તેણે સાપર ચઢાઈ કરી ને જીનાગઢને ઘેર ઘાલ્યે. એના મનમાં એમ હુતું કે થાડા દિવસમાં હું કિલ્લા જીતી લઈશ. પણ તેમ બન્યું નહિ કારણ કે કલા બહુ મજ- બુત હતા ને રા'ખેંગાર અત્યંત ખાદુરી થી તેનું રક્ષણ કરતા હતા. બાર વર્ષ સુધી લડાઈ ચાલી પણ સિધ્ધરાજ જુનાગઢ જીતી શક્યા નહીં. રા'ખેંગારની બેન પાટણમાં સિધ્ધરાજના પિત્રાઈ સાથે પરણેલી હતી. તેના બે ઢીકાઓ દેશલ અને વિશલને કાંઈ કારણથી પેાતાના મામા રા'ખેંગાર સાથે તકરાર થઈ તે મામાને દગો દઈ સિધ્ધરાજને મળી ગયા. કપટથી હિલાના દરવાજા ઉધડાવી તેમણે પાટણનું લશ્કર નગરમાં દાખલ કર્યું. રા'ખેંગારને આ દગાની બહુજ મેાડી ખબર પડી. તે પણ તેણે કેસરીઆ કર્યાં. અને અત્યંત મહાદુરીથી લતાં પાઈ સુ. દેશળને તેડી સિધ્ધરાજ મહેલમાં ગયા. રાણકદેવી જે