પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૩

તી. એ કુંવરીના વિવાહ અજમેરના રાજા સામેશ્વર ચૌહાણના કરા પૃથ્વીરાજ સાથે કરવામાં આવ્યા હતા. છતાં ભેાળા ભીમને ની સાથે લગ્ન કરવાની ઈચ્છા થઈ. તેથી તેણે પોતાના સરદાર મમરાંસહુને કુંવરીનું માંગુ કરવા મેકલ્યે. રાજા જેતસિંહે તેને રાંચ દિવસ સુધી પેાતાને ત્યાં રાખ્યા, એની સારી ખાતર ભર- ાસ કરી અને સભ્યતાપૂર્વક જવાબ કહાવ્યા કે કુંવરીના વેવાહ અજમેરના રાજા સેામેશ્વરના કુંવર પૃથ્વીરાજ સાથે કર- IIમાં આવ્યા છે. એટલે તે વિવાહુ તાડી નાંખી ભીમદેવને કન્યા કાપી શકાય એમ નથી. આ જવાબ લઈ અમરસિંહ અણહિલ- Uડ પાછે! ગયે. પરંતુ પોતાનું માંગુ ના સ્વીકારવામાં આવ્યું કે જાણી ભીમદેવને અત્યંત ક્રોધ ચઢ્યા. માઢું લરકર તૈયાર કરી ભીમદેવે આછુપર ચઢાઈ કરી. આથુના રાજાએ કુંવરીને thતાને સાસરે અજમેર મેલી દીધી, અને ભીમસામે લડવાને કામેશ્વર તથા પૃથ્વીરાજની મદદ માંગી. સામેશ્વરના દીકરા પૃથ્વીરાજ એક જબરૂં લશ્કર લઈ આયુના રાજાની મઢે માવી પહોંચ્યા. ભેાળા ભીમદેવ અને આબુપતિ વચ્ચે મયંકર લડાઈ થઈ, તેમાં આબુના રાજાની હાર થઈ. ભીમ- દેવના કેટલાક ડાહ્યા સુભટાએ તેને સલાહ આપી કે આટલે- મીજ લડાઈ બંધ કરી અણહિલપુર પાછા જવું ડહાપણ ભરેલું છે. કારણ કે કાબુલીની સામે લડવા માટે રજપુત રાજા- એએ સંપસંપીને ખળ એકઠું કરવાની જરૂર છે. પણ હઠીલા સીમે આ ડાહી સલાહ માની નહિ. તેના વિચાર અજમેર જઈ ઈચ્છન-કુંભારીને પકડી લાવવાના હતા. અને ચૌહાણાએ