પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૬

પાતાના ઉપરીએ પહેલા ભીમદેવને હાથે હાર ખાધી હતી. તેનું વેર લીધું. તુદીન ગુજરાત જીતી લઈ ત્યાં લુંટફાટ ચલાવતા હતા. એવામાં તેને દિલ્હી પાછા ફરવાનો હુકમ મળ્યા. એના ગયા પછી ભીમદેવે ગુજરાત પાછુ લઈ લીધું. અને બીજા રાજાની સાથે મળી જઈ કાબુલીઓ પાસેથી અજમેર પણ પાછું લઈ લેવાના વિચાર કર્યાં. કુતુબદીનને આ વાતની ખબર પડતાં તે દિલ્હીથી અજમેર તરફ આવવા નીકળ્યા. રજપુતા અને કાબુલીઓ વચ્ચે ફરી પાછી લાઈ હાર થઈ. કુતુબુદ્દીન ઘાયલ થઈ અને રજપુત સૈન્ય અજમેરને ઘેરા ધાલ્યા. ગીઝનીમાં શાહબુદ્દીન ધરીને આ વાતની ખબર પડતાં. તેણે કુતુબુદીનની મદદે માઠું લરકર મોકલ્યું. તે લશ્કરની મદદે કુતુબુ ઢીને રજપુતાને હરાવ્યા ને ભીમદેવની પાછળ પડી ઠેઠ અહિલવાડ સુધી આવી પહોંચ્યા. ભીમદેવ નાસી ગયા અને કાબુલીએએ ફરી એક વાર ગુજરાતના કબજો લીધા. પણ તરતજ પોતાના બાદશાહનું મરણ થવાથી તેને પાછા જવું પડ્યું. કુતુષુદીન. થઈ તેમાં કાબુલીની અજમેર નાસી ગયે.