પૃષ્ઠ:Gujaratna Itihasmanthi Saheli Vartao.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨

Gr વાર્તા ૨૮. વસ્તુપાળ અને તેજપાળ વીધવળના બહુજ જાણીતા છે. આ બે પ્રધાનેાના નામ ગુજરાતના ઇતિહાસમાં તે નાતે પારવાડ વાણી હતા ને જૈન ધર્મ પાળતા હતા. તેમના વડાવા અહિલવાડમાં રહેતા હતા. તેમના દાદા ચંપ્રસાદ સિગ્નરાજતા કાશાધિકારી ( જાનચી ) હતા. ચંડપ્રસાદના પુત્રનું નામ અશ્વગંજ હતું. અધરાજની સ્ત્રીનું નામ કુમારદેવી હતું. કુમારદેવીને ત્રણ પુત્ર થયા. મલદેવ, વસ્તુપાળ, અને તેજપાળ વસ્તુપાળ ખૂહુજ વિદ્વાન અને બુદ્ધિવાન હેતે તેજપાળ ધણા શુરવીર ચોધ્ધા હતા. વીરધવળની લગભગ બધી લડાઆ તેજપાળે જીતી છે. એકવાર વસ્તુપાળ અને તેજપાળ જાત્રા કરવા નીકળ્યા. તે ધાળક આવીને ઉત્તર્યાં. આ વખતે વીરધવળના મંત્રી ચાહુદ સચીવે રાજાસાથે તેમની ઓળખાણ કરાવી. વીવળે તેમને અત્યંત માન સાથે પાતાના મહેલમાં રાખ્યા અને છેવટે પાતાનું પ્રધાનપદ આપ્યું. બંને ભાઈઓએ તે પદ સ્વીકાર્યું પણ રાજા પાસે એક સરત કરાવી. તેમણે કહ્યું “અમારીપાસે ત્રણ લાખની મીલકત છે. અમે તમને તે બતાવીશું અને તે લઈ અમે તમારા નગરમાં રહેવા આવીશું. કદાચ ભવિષ્યમાં તમારી અમારાપર ઇતરાજી થાય અને તમે અમને લુંટી લઈ કાઢી મુંકા તે વખતે અમારી આ મીલકત લઇને અમને જવા દેવા.” આ સાંભળી લવણુપ્રસાદ તથા વીવળે તેમને હિંમત