આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વહાલા છે ને કોરટ-દરબારરૂપી પાણીનાં માછલાં છીએ.
વકીલને વિશે જે શબ્દો હું વાપરું છું તે જ શબ્દો જડ્જોને લાગુ પડે છે. તે બંને મસિયાઈ ભાઈ છે, ને એકબીજાને જોર આપનારા છે.