આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫
ઈંગ્લંડની સ્થિતિ
वाचक :
ત્યારે તમારા કહેવા ઉપરથી હું એ અનુમાન કરું છું કે ઇંગ્લંડ જેવું ભોગવે છે તે બરોબર નથી ને આપણને તે ન ઘટે.
अधिपति :
આ અનુમાન તમે બરોબર કર્યું છે. ઈંગ્લંડમાં જે સ્થિતિ હાલ છે તે ખરેખર દયામણી છે, અને હું તો ઈશ્વરની પાસે માગું છું કે