પૃષ્ઠ:Hind Swaraj.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પૂજે, મુસલમાન હિંદુને બુતપરાસ્ત - મૂર્તિના પૂજનાર - ગણી તેમનો તિરસ્કાર કરે. હિંદુ મૂર્તિ-પૂજક છે, મુસલમાન મૂર્તિનું ખંડન કરનાર છે. હિંદુ ગાયને પૂજે, મુસલમાન તેને મારે. હિંદુ અહિંસક, મુસલમાન હિંસક. આમ ડગલે ડગલે વિરોધ છે તે ક્યાંથી મટે ને હિંદુસ્તાન ક્યાંથી એક થાય?



૭૫