પૃષ્ઠ:Kahevat Sangrah.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

[ ૩૧ ] ઘરમાં ખિલાડીથી મ્હીએ ને બહાર વાઘ મારે. ઘરમાં ટકાના ત્રણ શેર ને બહાર તિસ્મારખાં. ચલને દે। ભાઇ ચલને દો, સાંકા ટકું ચલને દા. આછું પાત્ર ને અદકું ભણ્યા, વઢકણી વહુએ દીકરા જણ્યા. આંધળા સાથે મૈત્રી, તે લેવા જવુ'ને મૂકવા જવું, કજીયાનું મૂળ હાંસી ને રાગનું મૂળ ખાંસી, 31