સાંભળા, એ હમને પણ ખેલાવે છે. કેમ આવશે
મ્હે કહ્યું ‘શી હરકત છે ?’
કૅટ~~ફ.—કૈટ......
હા↑--ઠીક તા એ જ નક્કી થઈ ગયું.
ઓરડામાં એક પીયાને વાગતા હતા. હાર્બી પીયાના વગાડીને
ગાવા લાગ્યા. ગીત પુરૂં થતાં હેંણે કહ્યું ‘ આ પીયાના પાતાની મેળે-
વાગી શકે એ જાણી છે ?
<
મ્હેં કહ્યું:— પેાતાની મેળે કેવી રીત્યે વાગે છે? ચાવી ફેર-
વવી પડે છે?’
હાર્વી:
કાંઈ નહિ, જુએ આ વાગવા માંડયું, ’
ખરેખર પીયાને વાગવા લાગ્યા. ચાવીએ પાતાની મેળેજ
ઉંચી નીચી થવા લાગી. જાણે કે કેાઇ વગાડતું જ ના હાયની ! પણ
પાસે કોઇ નહોતું. પછી હાર્વીએ મ્હને હેનું રહસ્ય સમજાવ્યું,
હાર્ડીના ધરની પાસે હેના એક મિત્રનું ધર છે. હેને ાં પણ ખરા
અર એવા જ પીયાને છે. પાતળા પાતળા તારાથી બન્નેની ચાવીએ
જોડાયેલી છે. એકમાં ગાયન વગડાતું તે બીજામાં પણ એવું ગાયન
વાગતું. અત્યાર સુધી હાર્વીએ વગાડયું હતુ. હવે હેના મિત્ર
વગાડી રહ્યા હતા.
હાવી:જુએ, મ્હે એક કેવી સરસ
જે બારણે થઇને ઘરમાં દાખલ થવાય છે
લાગેલી છે. હેમની સાથે જ એ ગેલવેનીક
સુવા જાઉં છું ત્હારે એક ચાવી દબાવીને બેટરીને ચાલતી કરૂં છું.
જો કેાઇ ચેર, ધરમાં ઘુસી જવાના યત્ન કરે તે એ ધણી જંજા-
ળમાં આવી પડે. ઉલાળે પકડતાંની સાથે જ હેનું શરીર ધ્રુજવા
ચારકલ બનાવી છે ?
ùાં પીતળની બે હાથકળા
ખેટરી જોડેલી છે. જ્હારે