પૃષ્ઠ:Kishor kathao.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કિશોરકથાઓ મણિ તે કામને ઢસરડા ર્યાં જ કરે. એક કા- રાય ન કરે. બિચારી રાત પડે ત્યારે થાકીને લોથ થઈ જાય; ડિલ ખધુ મળે. અ’ગારમણિ તણખલુ ય તાડીને એ

૧૦૭ :

ન કરે ! રાત્રે બિચારી ચૂલા પાસે જઈને દેવતાના અગારા કાઢે ને કેડ તથા વાંસે શેકે. બધાંએ એનું નામ અંગારણિપાડયું. ગામના રાજાને એક કુંવર હતા. એને" જન્મદિવસ આવ્યા. રાજાના ઘરનું નેતરૂં આવ્યું કે રમવા, જમવા ને રાસડા લેવા આવજો. અંગારમણિ વાળતી વાળતી આવીને કહે: “ અંદર મારૂ નામ લખ્યું છે ? - નવી માની મેટી દીકરી કહેઃ “ તુ રાજાને ત્યાં કેવી ? ભૂંડી વરવી ! માથામાં તા રાખ ભરી છે ને લે તા મેલના પાર નથી. ખાપુ ! ત્યાં તારૂં કામ નહિ ? નાની દીકરી હેઃ એઠાં તાપેા. રાસડા પગ આમ પડશે ને બાપુ ! ચૂલા પાસે જઈને બેઠાં ા બહુ આવડે છે, ખરૂ ના એક એક પગ આમ પડશે. ઘરમાં બેઠાં સારાં, વાસીદું કરી ને મજા કરો.’ અગારમણિ તે બિચારી રીતી રાતી રસોડામાં ચાલી ગઈ. એને જરા આછું આવ્યું, પણ કોને જઈને કહે ! મા જણેતા કાંઈ થાડી જ હતી ? - ઘરમાં તે દાડ દોડ થઈ રહી. રાજાને ત્યાં રાસમાં 113