આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
બાર હાયનુ નાક કિશાર થા પાછું આપી દીધું. પછી રાણીને ખેાર ખવરાવવા માંડયાં. ત્યાં તે નાક ટૂંકું થવા લાગ્યું. એક હાથ ઘટયું, એ હાથ ઘટયુ’, ત્રણ હાથ ઘટ્યુ; એમ કરતાં સાવ પહેલાં હતું એવુ થઈ ગયુ. રાણીએ છુટકારાના દમ ખેચ્યા.
- ૩s:
પછી રાજાએ નાના ભાઈને અરધુ રાજપાટ આપ્યુ ને પાતાની કુવરી પરણાવી. સાએ ખાધું પીધું ને રાજ કર્યુ. 42