પૃષ્ઠ:Kishor kathao.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સાગરની સુંદરી

G3 :

માછલાં ને નાના મારને પાણીમાં મધુ દેખાતું હતું. પહેલવહેલાં તેને નાનાં નાનાં નાના કરચલા દેખાયા. પછી તેણે માટાં મેટાં માણુસ જેવડાં માછલાં જોયાં. પછી તા. માટી મેટી મગરી નજરે પડી. એક ઠેકાણે તો મોટા મોટા જળચર ઘોડાઓ પણ દેખાતા હતા. કિશારકથાઓ પણ એકે ય પ્રાણી મચ્છીમારને કરડવા આવતું ન હતું. કાચમીને જોઈ માં પ્રાણીએ તેને સલામ કરતાં હતાં. ખૂબ ઊઠે ગયાં ત્યાં તા મેતીના ઢગલેઢગલા દેખાયા. ત્યાંથી ય ઊડે ગયાં એટલે સુંદર સગીત સભળાયું. થોડી વાર થઈ ત્યાં તે એક મેટા દરવાજો આવ્યો. મચ્છીમાર કાચબીની પીઠ ઉપરથી ઊતર્યાં ત્યાં તા પગ નીચે જમીન જેવી જમીન ! દરવાજાનાં ખારણાં ઊઘડી ગયાં. સિપાઇઓએ કાચબીને સલામ ભરી. કાચમી અને મચ્છીમાર ખાગમાં પેઠાં. મચ્છીમાર તે। . વિચારમાં જ પડી ગયા. તેને થયું: આ તે કોઈ દેવી હશે કે કોઈ અપ્સરા હશે ? કાચી માઢા આગ મચ્છીમાર પાછળ. ખગ તા એવા સુંદર કે મચ્છીમારે કોઈ દિવસ જન્મારામાં જોયેલા જ નહિ. બાગમાં ઠેકાણે ઠેકાણે ફુવારા; કુવારે વારે રંગ- એરંગી માછલાં. ખુલાખ, ચ'પા, ડાલર, મેગરા ને જઇ- જાઈના તા પાર જ નહિ. ફૂલોના ઢગલેઢગલા ફળ 46 78