આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
abc
૪
જી રે લાખા! મૂળ રે વચબ્નનો મહિમા બહુ મોટો જી
એને સંત વિરલા જાણે હાં!
જી રે લાખા ! વચન થકી જે કોઈ અધૂરા જી
તે તો પ્રેમરસને શું માણે હાં! ટેક:
જી રે લાખા ! વચન થકી બ્રહ્માએ સૃષ્ટિ ચલાવી જી
વચને પૃથવી ઠેરાણી હાં
જી રે લાખા ! ચૌદલોકમાં વચન રમે છે જી
તેને જાણે પુરુષ પુરાણી હાં. ૨