આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બાળકોની અપૂર્ણતાઓ અને તેના ઉપાયો
૧૧૯
સંભવિત કારણો | કારણભૂત પરિસ્થિતિ | ઉપચારો | અવળા ઉપચારો |
ट નાદુરસ્ત તબિયત |
અયોગ્ય ખોરાક | સારો ખોરાક |
અથાણાં, ઘેની પીણાં, સાકરલાકડી, સાકરદાળિયા વગેરે |
અપૂરતો વ્યાયામ | વ્યાયામ | ||
અપૂરતો આરામ | આરામ | ગોંધી રાખવો | |
અનિયમિતતા | નિયમિતતા | વધારે પડતાં નાટક, સિનેમા જોવાં | |
ठ વિસ્મૃતિ | નીરસ કામ | વિષયને રજૂ કરવાની વિવિધતા |
ભૂલકણો કહેવો |
ठ વિસ્મૃતિ | નીરસ કામ | વિષયને રજૂ કરવાની વિવિધતા |
ભૂલકણો કહેવો |
વિચારસાહચર્યની મંદતા |
પ્રત્યક્ષ અનુભવ |
||
ड બાલિશતા | ઉપલા ધોરણમાં ચડાવવો |
નીચલા વર્ગમાં ઉતારવો |
ઉપલા વર્ગમાં ચડાવવો |
અવિકસિત માનસ |
(૫) છેતરવું
સંભવિત કારણો | કારણભૂત પરિસ્થિતિ | ઉપચારો | અવળા ઉપચારો |
क પરિણામનો ભય |
બીજાઓની મશ્કરી બીજાઓને ટીકા અયોગ્ય દંડ |
સંતોષકારક પ્રોત્સાહન સ્વાભાવિક દંડ |
લુચ્ચો કહેવો જાહેરમાં નાલેશી કરવી |